Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 340

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣢ त्वा꣣ स꣡खा꣢यः स꣣ख्या꣡ व꣢वृत्युस्ति꣣रः꣢ पु꣣रू꣡ चि꣢दर्ण꣣वां꣡ ज꣢गम्याः । पि꣣तु꣡र्नपा꣢꣯त꣣मा꣡ द꣢धीत वे꣣धा꣡ अ꣣स्मि꣡न्क्षये꣢꣯ प्रत꣣रां꣡ दीद्या꣢꣯नः ॥३४०॥

आ꣢ । त्वा꣣ । स꣡खा꣢꣯यः । स । खा꣣यः । सख्या꣢ । स꣣ । ख्या꣢ । व꣣वृत्युः । तिरः꣢ । पु꣣रु꣢ । चि꣣त् । अर्णवा꣢न् । ज꣣गम्याः । पितुः꣢ । न꣡पा꣢꣯तम् । आ । द꣣धीत । वेधाः꣢ । अ꣣स्मि꣢न् । क्ष꣡ये꣢꣯ । प्र꣣तरा꣢म् । दी꣡द्या꣢꣯नः । ॥३४०॥

Mantra without Swara
आ त्वा सखायः सख्या ववृत्युस्तिरः पुरू चिदर्णवां जगम्याः । पितुर्नपातमा दधीत वेधा अस्मिन्क्षये प्रतरां दीद्यानः ॥

आ । त्वा । सखायः । स । खायः । सख्या । स । ख्या । ववृत्युः । तिरः । पुरु । चित् । अर्णवान् । जगम्याः । पितुः । नपातम् । आ । दधीत । वेधाः । अस्मिन् । क्षये । प्रतराम् । दीद्यानः । ॥३४०॥

Samveda - Mantra Number : 340
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (त्वा) હે પરમાત્મન્ ! તને (सखायः) સમાન ધર્મવાળા ઉપાસકજન (सख्या) મિત્રભાવથી (आववृत्युः) સારી રીતે વરે-વરણ કરે છે (तिरः पुरुचित् अर्णवः जगम्याः) તું વિસ્તૃત મહાન આનંદસાગરને સ્વતઃ પ્રાપ્ત છે. (पितुः नपातम् आदधीत) પિતા જેમ પોતાના નપ્તા = પૌત્રને ગોદમાં લે છે-તેને પોતાની સંપત્તિ સોંપે છે. એ જ રીતે તું મને-પૌત્રને ગોદમાં લે, મને તારો આનંદસાગર ધારણ કરાવ (वेधाः) હે વિધાતા ! (अस्मिन्क्षये) આ મારા નિવાસ સ્થાન હૃદયમાં પ્રબળ પ્રકાશ કરીને મને અપનાવી લે. (प्रतरं दीद्यानः) આપ પ્રદીપ્ત થઈને મારા હૃદયમાં બિરાજમાન થાઓ. (૯)

 
Essence
ભાવાર્થ : મહાન આનંદ સાગર પરમાત્માને પ્રાપ્ત થયેલ અમે તેની મિત્રતાને વરેલ મિત્ર છીએ. પિતા જેમ પૌત્રને ગોદમાં લે છે, તેમ તે અમને ગોદમાં આધાન ધારણ કરે છે. તે વિધાતા મારા હૃદય ઘરમાં પ્રદીપ્ત થઈને-પ્રકાશ કરતા બિરાજમાન રહે. (૯)