Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 34

1875 Mantra
Devata- अग्निः Rishi- उशना काव्यः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
क꣡स्य꣢ नू꣣नं꣡ प꣢꣯रीणसि꣣ धि꣡यो꣢ जिन्वसि सत्पते । गो꣡षा꣢ता꣣ य꣡स्य꣢ ते꣣ गि꣡रः꣢ ॥३४॥

क꣡स्य꣢꣯ । नू꣣न꣢म् । प꣡री꣢꣯णसि । प꣡रि꣢꣯ । न꣣सि । धि꣡यः꣢꣯ । जि꣣न्वसि । सत्पते । सत् । पते । गो꣡षा꣢꣯ता । गो꣢ । सा꣣ता । य꣡स्य꣢꣯ । ते꣣ । गि꣡रः꣢꣯ ॥३४॥

Mantra without Swara
कस्य नूनं परीणसि धियो जिन्वसि सत्पते । गोषाता यस्य ते गिरः ॥

कस्य । नूनम् । परीणसि । परि । नसि । धियः । जिन्वसि । सत्पते । सत् । पते । गोषाता । गो । साता । यस्य । ते । गिरः ॥३४॥

Samveda - Mantra Number : 34
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सत्पते) હે સત્પુરુષોના-મુમુક્ષુઓના પાલક પરમાત્મન્ ! (कस्य नूनम्) કોનાથી ફરી (धियः) મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર (परिणसि) ભૂમામાં - મોક્ષમાં (जिन्वसि) તૃપ્ત કરે છે. (ते गिरः यस्य गोषाता) તારા માટે જેની સ્તુતિઓ ઇન્દ્રિયોમાં સંસેવિત - સંગત બની ગઈ. (૧૪)
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! જ્યારે તારા માટે કરવામાં આવેલી સ્તુતિઓ જેની ઈન્દ્રિયોમાં બેસી જાય છે, ચરિતાર્થ બની જાય છે, ત્યારે ઇન્દ્રિયો પોત-પોતાના વિષયોથી વિરક્ત બનીને તારી સ્તુતિઓમાં સંલગ્ન બને છે, તે જ ઉપાસક મહાન આનંદ અથવા મહાન ધામ-મોક્ષને પ્રાપ્ત કરે છે. તે જીવનમુક્તનું અન્તઃકરણ ચતુષ્ટય તૃપ્ત બની જાય છે, તેના પર તારી પરમ કૃપા થાય છે. (૧૪)