Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 338

1875 Mantra
Devata- इन्द्रः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣡न्द्रा꣢पर्वता बृह꣣ता꣡ रथे꣢꣯न वा꣣मी꣢꣫रिष꣣ आ꣡ व꣢हतꣳ सु꣣वी꣡राः꣢ । वी꣣त꣢ꣳ ह꣣व्या꣡न्य꣢ध्व꣣रे꣡षु꣢ देवा꣣ व꣡र्धे꣢थां गी꣣र्भी꣡रिड꣢꣯या꣣ म꣡द꣢न्ता ॥३३८॥

इ꣡न्द्रा꣢꣯पर्वता । बृ꣣हता꣢ । र꣡थे꣢꣯न । वा꣣मीः꣢ । इ꣡षः꣢ । आ । व꣣हतम् । सुवी꣡राः꣢ । सु꣣ । वी꣡राः꣢꣯ । वी꣣त꣢म् । ह꣣व्या꣡नि꣢ । अ꣣ध्वरे꣡षु꣢ । दे꣣वा । व꣡र्धे꣢꣯थाम् । गी꣣र्भिः꣢ । इ꣡ड꣢꣯या । म꣡द꣢꣯न्ता ॥३३८॥

Mantra without Swara
इन्द्रापर्वता बृहता रथेन वामीरिष आ वहतꣳ सुवीराः । वीतꣳ हव्यान्यध्वरेषु देवा वर्धेथां गीर्भीरिडया मदन्ता ॥

इन्द्रापर्वता । बृहता । रथेन । वामीः । इषः । आ । वहतम् । सुवीराः । सु । वीराः । वीतम् । हव्यानि । अध्वरेषु । देवा । वर्धेथाम् । गीर्भिः । इडया । मदन्ता ॥३३८॥

Samveda - Mantra Number : 338
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र पर्वता) હે ઐશ્વર્યવાન અને ઉત્પાદનાશ ધર્મી સંસારસ્વામી ઉભય સ્વરૂપ પરમાત્મન્ ! (बृहता रथेन) મહાન યજ્ઞરથ-અધ્યાત્મયજ્ઞરૂપ રથના દ્વારા (सुवीराः) સારી રીતે પુષ્ટ (वामीः) વનનીય (इषः) કમનીય ઉપાસનાઓને (आवहतम्) સમગ્ર રૂપથી પ્રાપ્ત કરો, (अध्वरेषु) અનેક અધ્યાત્મયજ્ઞોમાં (हव्यानि) અધ્યાત્મયજ્ઞોમાં વિભિન્ન ભાવના ભેટોને (वीतम्) વ્યાપ્ત થાઓ-પ્રાપ્ત થાઓ (गीर्भिः) પ્રાર્થના વચનોથી (इडया) શ્રદ્ધાથી (मदन्ता) હર્ષિત થઈને (देवाः) હે દેવો ! (वर्धेथाम्) અમારી વૃદ્ધિ કરો. (૭) 
Essence
ભાવાર્થ : પરમાત્મા ઐશ્વર્યવાન તથા ઉત્પાદક પાલન ધર્મવાન છે, તે મહાન અધ્યાત્મયજ્ઞના દ્વારા સુપુષ્ટ, શ્રેષ્ઠ, સુંદર ઉપાસનાઓને સારી રીતે પ્રાપ્ત કરે છે. અનેક અધ્યાત્મયજ્ઞોમાં વિભિન્ન ભાવના ભેટોને વ્યાપ્ત-પ્રાપ્ત થાય છે, પ્રાર્થના વચનો અને શ્રદ્ધા દ્વારા પ્રસન્ન થઈને અમારી ઉન્નતિ-વૃદ્ધિ કરે છે. (૭)