Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 334

1875 Mantra
Devata- इन्द्रः Rishi- विमद ऐन्द्रः, वसुकृद्वा वासुक्रः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣡जा꣢मह꣣ इ꣢न्द्रं꣣ व꣡ज्र꣢दक्षिण꣣ꣳ ह꣡री꣢णाꣳ र꣣थ्यां꣢३꣱वि꣡व्र꣢तानाम् । प्र꣡ श्मश्रु꣢꣯भि꣣र्दो꣡धु꣢वदू꣣र्ध्व꣡धा꣢ भुव꣣द्वि꣡ सेना꣢꣯भि꣣र्भ꣡य꣢मानो꣣ वि꣡ राध꣢꣯सा ॥३३४॥

य꣡जा꣢꣯महे । इ꣡न्द्र꣢꣯म् । व꣡ज्र꣢꣯दक्षिणम् । व꣡ज्र꣢꣯ । द꣣क्षिणम् । ह꣡री꣢꣯णाम् । र꣣थ्या꣢꣯म् । वि꣡व्र꣢꣯तानाम् । वि । व्र꣣तानाम् । प्र꣢ । श्म꣡श्रु꣢꣯भिः । दो꣡धु꣢꣯वत् । ऊ꣣र्ध्व꣡धा꣢ । भु꣣वत् । वि꣢ । से꣡ना꣢꣯भिः । भ꣡य꣢꣯मानः । वि । रा꣡ध꣢꣯सा ॥३३४॥

Mantra without Swara
यजामह इन्द्रं वज्रदक्षिणꣳ हरीणाꣳ रथ्यां३विव्रतानाम् । प्र श्मश्रुभिर्दोधुवदूर्ध्वधा भुवद्वि सेनाभिर्भयमानो वि राधसा ॥

यजामहे । इन्द्रम् । वज्रदक्षिणम् । वज्र । दक्षिणम् । हरीणाम् । रथ्याम् । विव्रतानाम् । वि । व्रतानाम् । प्र । श्मश्रुभिः । दोधुवत् । ऊर्ध्वधा । भुवत् । वि । सेनाभिः । भयमानः । वि । राधसा ॥३३४॥

Samveda - Mantra Number : 334
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वज्रदक्षिणम्) ઓજના પ્રેરક (विवृतानां हरीणां रथ्यम्) વિપરીત ગતિકર્મવાળા પ્રાણો-ઇન્દ્રિયોના રથ-શરીરરથના ચાલક (इन्द्रम्) પરમાત્માનું (यजामहे) અમે યજન કરીએ - અધ્યાત્મયજ્ઞમાં સ્તુતિ કરીએ (श्मश्रुभिः) શરીરમાં શ્રવણ કરનારી પોતાની જ્ઞાન શક્તિઓથી  (दोधुवत्) પાપનું કંપન કરતા (ऊर्ध्वधाः) અમને ઉપર સ્થાપિત કરનાર છે. (सेनाभिः) ઇન્દ્ર પરમાત્માની સાથે રહેનારી પાપનાશક શક્તિઓથી પાપીજનને (भयमानः) ભય પમાડતા તેને (राधसा वि) ધન ઐશ્વર્ય-અર્થ સિદ્ધિથી દૂર કરીને (भुवत्) બિરાજમાન થાય છે. (૩) 
Essence
ભાવાર્થ : ઓજઃ-ઉત્સાહવર્ધક તથા વિપરીત ગતિવાળા ઇન્દ્રિયરૂપ ઘોડાઓના શરીરરૂપ રથના ચાલક પરમાત્માની અમે સ્તુતિ કરીએ છીએ, જે પોતાની જ્ઞાન શક્તિઓથી પાપીને કંપાવતાં ઉપાસક આત્માને ઊંચે સ્થાપિત કરે છે. પોતાની વ્યાપન શક્તિઓથી પાપીને ભય પમાડીને, તેને એશ્વર્યની સિદ્ધિથી દૂર કરીને, બિરાજમાન થાય છે. (૩)