Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 332

1875 Mantra
Devata- इन्द्रः Rishi- अरिष्टनेमिस्तार्क्ष्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
त्य꣢मू꣣ षु꣢ वा꣣जि꣡नं꣢ दे꣣व꣡जू꣢तꣳ सहो꣣वा꣡नं꣢ तरु꣢ता꣢रं꣣ र꣡था꣢नाम् । अ꣡रि꣢ष्टनेमिं पृत꣣ना꣡ज꣢मा꣢शु꣣ꣳ स्व꣣स्त꣢ये꣣ ता꣡र्क्ष्य꣢मि꣣हा꣡ हु꣢वेम ॥३३२॥

त्य꣢म् । उ꣣ । सु꣢ । वा꣣जि꣡न꣢म् । दे꣣व꣡जू꣢तम् । दे꣣व꣢ । जू꣣तम् । सहोवा꣡न꣢म् । त꣣रुता꣡र꣢म् । र꣡था꣢꣯नाम् । अ꣡रि꣢꣯ष्टनेमिम् । अ꣡रि꣢꣯ष्ट । ने꣣मिम् । पृतना꣡ज꣢म् । आ꣣शु꣢म् । स्व꣣स्त꣡ये꣢ । सु꣣ । अस्त꣡ये꣢ । ता꣡र्क्ष्य꣢꣯म् । इ꣣ह꣢ । हु꣣वेम ॥३३२॥

Mantra without Swara
त्यमू षु वाजिनं देवजूतꣳ सहोवानं तरुतारं रथानाम् । अरिष्टनेमिं पृतनाजमाशुꣳ स्वस्तये तार्क्ष्यमिहा हुवेम ॥

त्यम् । उ । सु । वाजिनम् । देवजूतम् । देव । जूतम् । सहोवानम् । तरुतारम् । रथानाम् । अरिष्टनेमिम् । अरिष्ट । नेमिम् । पृतनाजम् । आशुम् । स्वस्तये । सु । अस्तये । तार्क्ष्यम् । इह । हुवेम ॥३३२॥

Samveda - Mantra Number : 332
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (त्यम् उ) તે નિશ્ચય (सु वाजिनम्) અમારા અમૃત અન્નભોગ વાળા (देवजूतम्) મુમુક્ષુઓની પ્રીત = પ્રેમપાત્ર (सहोवानम्) સહસ્વાન =સર્પસી બળવાન (रथानां तरुतारम्) ગમનશીલ લોકોનાં શરીર રથોને યથાવત્ ગતિશીલ અર્થાત્ કર્મગતિના પ્રેરક (अरिष्टनेमिम्) કોઈપણ રીતે હિંસિત ન થનાર પ્રગતિ ચક્રવાળા (पृतनाजम्) મનુષ્યોની વિરોધી પ્રવૃત્તિઓ પર વિજય કરનાર, (आशुम्) વ્યાપનશીલ (तार्क्ष्यम्) વિશ્વને ગતિ આપનાર વાયુ સ્વરૂપ પરમાત્માને (स्वस्तये इह हुवेम) કલ્યાણ માટે આ જીવનમાં આમંત્રિત કરીએ છીએ. (૧)            
Essence
ભાવાર્થ : પરમાત્મા ઉત્તમ અમૃતાન્ન ભોગવાળો, મુમુક્ષુનો પ્રેમપાત્ર, બળવાન, પૃથિવી આદિ પિંડો તથા શરીરોમાં ગતિશીલ અને કર્મગતિનો પ્રેરક, અબાધિત રક્ષણ શક્તિઓવાળો અને વિરોધી પ્રવૃત્તિઓ પર વિજય પામનાર છે. તેને અમે પોતાનાં હૃદયમાં, કલ્યાણને માટે આ જીવનમાં આમંત્રિત કરીએ છીએ. (૧)