Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 318

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣢न्द्रं꣣ न꣡रो꣢ ने꣣म꣡धि꣢ता हवन्ते꣣ य꣡त्पार्या꣢꣯ यु꣣न꣡ज꣢ते꣣ धि꣢य꣣स्ताः꣢ । शू꣢रो꣣ नृ꣡षा꣢ता꣣ श्र꣡व꣢सश्च꣣ का꣢म꣣ आ꣡ गोम꣢꣯ति व्र꣣जे꣡ भ꣢जा꣣ त्वं꣡ नः꣢ ॥३१८॥

इ꣡न्द्र꣢꣯म् । न꣡रः꣢꣯ । ने꣣म꣡धि꣢ता । ने꣣म꣢ । धि꣣ता । हवन्ते । य꣢त् । पा꣡र्याः꣢ । यु꣣न꣡ज꣢ते । धि꣡यः꣢꣯ । ताः । शू꣡रः꣢꣯ । नृ꣡षा꣢꣯ता । नृ । सा꣣ता । श्र꣡व꣢꣯सः । च । ꣣ का꣡मे꣢꣯ । आ । गो꣡म꣢꣯ति । व्र꣣जे꣢ । भ꣣ज । त्व꣢म् । नः꣣ ॥३१८॥

Mantra without Swara
इन्द्रं नरो नेमधिता हवन्ते यत्पार्या युनजते धियस्ताः । शूरो नृषाता श्रवसश्च काम आ गोमति व्रजे भजा त्वं नः ॥

इन्द्रम् । नरः । नेमधिता । नेम । धिता । हवन्ते । यत् । पार्याः । युनजते । धियः । ताः । शूरः । नृषाता । नृ । साता । श्रवसः । च । कामे । आ । गोमति । व्रजे । भज । त्वम् । नः ॥३१८॥

Samveda - Mantra Number : 318
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नरः) દેવજન-મુમુક્ષુજન (नेमधिता) શુભ-અશુભ વર્ગોની સ્થિતિ-સંગ્રામની પ્રવૃત્તિમાં (इन्द्र हवन्ते) પરમાત્માને આહુત કરે છે-આમંત્રિત કરે છે (तत्) ત્યારે (ताः पार्थाः धियः युनजते) તેની વિરુદ્ધ પ્રવૃત્તિ સંગ્રામોમાં અશુભ પ્રવૃત્તિઓને પાર કરનારી અથવા અશુભ પ્રવૃત્તિઓને દૂર ફેંકનારી યોગ ક્રિયાઓને યુક્ત કરે છે. (त्वम्) તું (शूरः) વિક્રમી (नृषाता) દેવ શ્રેણીના મનુષ્યો-મુમુક્ષુઓના સર્વભોગના સંભાગી બનનાર (च) અને (श्रवसः कामः) યશસ્વીજનને ચાહનાર (न गोमतिः व्रजे आभज) સ્તોતાવાળા છંદોમય-મંત્રભાગમાં સમગ્રરૂપથી ભાગી બને છે. (૬)
Essence
ભાવાર્થ : દેવજન આગળ વિભક્ત થયેલા દેવાસુર સંગ્રામના અવસર પરમાત્માને આમંત્રિત કરે, ત્યારે તે અસુર વૃત્તિઓને દૂર ફેંકનારી પોતાની દેવવૃત્તિઓથી યુક્ત બને છે. તે વિક્રમી મુક્ત આત્માઓને પોતાના આનંદના ભાગી બનાવનાર તે યશસ્વી મુક્તાત્માઓને ચાહે છે. તે તેના સ્તોતૃગૃહમાં તેને સુખ ભાગી પણ બનાવે છે. (૬)