Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 314

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
यो꣡नि꣢ष्ट इन्द्र꣣ स꣡द꣢ने अकारि꣣ त꣡मा नृभिः꣢꣯ पुरूहूत꣣ प्र꣡ या꣢हि । अ꣢सो꣣ य꣡था꣢ नोऽवि꣣ता꣢ वृ꣣ध꣢श्चि꣣द्द꣢दो꣣ व꣡सू꣢नि म꣣म꣡द꣢श्च꣣ सो꣡मैः꣢ ॥३१४॥

यो꣡निः꣢꣯ । ते꣣ । इन्द्र । स꣡द꣢꣯ने । अ꣣कारि । त꣢म् । आ । नृ꣡भिः꣢꣯ । पु꣣रूहूत । पुरु । हूत । प्र꣢ । या꣢हि । अ꣡सः꣢꣯ । य꣡था꣢꣯ । नः꣣ । अविता꣢ । वृ꣣धः꣢ । चि꣣त् । द꣡दः꣢꣯ । व꣡सू꣢꣯नि । म꣣म꣡दः꣢ । च꣣ । सो꣡मैः꣢꣯ ॥३१४॥

Mantra without Swara
योनिष्ट इन्द्र सदने अकारि तमा नृभिः पुरूहूत प्र याहि । असो यथा नोऽविता वृधश्चिद्ददो वसूनि ममदश्च सोमैः ॥

योनिः । ते । इन्द्र । सदने । अकारि । तम् । आ । नृभिः । पुरूहूत । पुरु । हूत । प्र । याहि । असः । यथा । नः । अविता । वृधः । चित् । ददः । वसूनि । ममदः । च । सोमैः ॥३१४॥

Samveda - Mantra Number : 314
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (सदने) હૃદયગૃહમાં તે (ते योनिः अकारि) તારું ઘર-અવકાશરૂપ સ્થાન બનાવેલ છે (पुरुहूत) હે અનેક પ્રકારથી બોલવવા યોગ્ય પરમાત્મન્ ! (नृभिः आ प्र याहि) અમે દિવ્ય પ્રજાઓ ઉપાસક આત્માઓની સાથે સમગ્ર રૂપથી પ્રાપ્ત થા-બિરાજ (यथा नः अविता वृधः चित्त असः) જે રીતે અમારા રક્ષક વર્ધક પણ છે-બન (वसूनि ददः) ધનને આપ (च) અને (सोमैः ममदः) અમારા ઉપાસનારસોથી તું (हर्षित) આનંદિત થા. (૨)
Essence
ભાવાર્થ :  અમે ઉપાસકજનો પોતાનાં હૃદયમાં પરમાત્માને માટે અવકાશ બનાવીએ, જેથી તે અમારી-ઉપાસકોની સાથે સારી રીતે બિરાજમાન થઈ શકે અને બિરાજમાન થઈને અમારો રક્ષક અને વૃદ્ધિ કર્તા પણ બની શકે, અમને વસાવવા યોગ્ય ઉપયોગી જ્ઞાનધન પણ આપી શકે. આ સર્વ અમારા ઉપાસનારસૌથી પ્રસન્ન બનીને જ કરી શકશે. (૨)