Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 310

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣡दि꣢न्द्र꣣ या꣡व꣢त꣣स्त्व꣢मे꣣ता꣡व꣢द꣣ह꣡मीशी꣢꣯य । स्तो꣣ता꣢र꣣मि꣡द्द꣢धिषे रदावसो꣣ न꣡ पा꣢प꣣त्वा꣡य꣢ रꣳसिषम् ॥३१०॥

य꣢त् । इ꣣न्द्र । या꣡व꣢꣯तः । त्वम् । ए꣣ता꣡व꣢त् । अ꣣ह꣢म् । ई꣡शी꣢꣯य । स्तो꣣ता꣡र꣢म् । इत् । द꣣धिषे । रदावसो꣣ । रद । वसो । न꣢ । पा꣣पत्वा꣡य꣢ । रं꣣ऽसिषम् ॥३१०॥

Mantra without Swara
यदिन्द्र यावतस्त्वमेतावदहमीशीय । स्तोतारमिद्दधिषे रदावसो न पापत्वाय रꣳसिषम् ॥

यत् । इन्द्र । यावतः । त्वम् । एतावत् । अहम् । ईशीय । स्तोतारम् । इत् । दधिषे । रदावसो । रद । वसो । न । पापत्वाय । रंऽसिषम् ॥३१०॥

Samveda - Mantra Number : 310
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (रदावसो 'रदवसो' इन्द्र) હે ધનની ખાણ પરમાત્મન્ ! (यद् यावतः) જે જેટલા ધન જ્ઞાન આદિનો (त्वम्) તું સ્વામી છે (अहम् ईशीय) હું સ્વામી બની જાઉ તો (स्तोतारम् इत्) સ્તોતા સ્તુતિ કરનારાના પ્રતિ જ (दधिषे) ધરી દઉં-આપી દઉં (पापत्वाय) પાપી જનને માટે (न रंसिषन्) રમણ ન ઇચ્છતો-નહીં આપું. (૮) 

 
Essence
ભાવાર્થ :  હે ધનની ખાણ પરમાત્મન્ ! જેટલા ધન ઐશ્વર્યનો તું સ્વામી છે, તેટલા ધનનો હું ઉપાસક સ્વામી બની જાઉં, તો સ્તુતિ કરનારાને આપી દઉ. ધનની ખાણ તો તું છે, હું નથી, જો હું હોત તો માગત શા માટે ? તેથી મુજ સ્તોતાને તારું ધન ખોલીને આપી દે. આ સ્વાર્થ ધન પ્રાપ્તિમાં હેતુ ભાવનાત્મક છે. અતિશય અલંકાર આપેલ છે, હું પાપીને કદીપણ નહી આપું, તું પાપીને ન આપ, પરન્તુ તારા ઉપાસક ધર્માત્માને અવશ્ય આપ અને હું પણ આપીશ, જ્યારે તારો ઉપાસક આટલો ઉદાર છે, ત્યારે તું તો મહાન ઉદાર છો, ખરેખર ધન તારા માટે છે જ નહિ, તે તો ઉપાસક માટે જ રાખેલ છે. (૮)