Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 31

1875 Mantra
Devata- अग्निः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
उ꣢दु꣣ त्यं꣢ जा꣣त꣡वे꣢दसं दे꣣वं꣡ व꣢हन्ति के꣣त꣡वः꣢ । दृ꣣शे꣡ विश्वा꣢꣯य꣣ सू꣡र्य꣢म् ॥३१॥

उ꣢त् । उ꣣ । त्य꣢म् । जा꣣त꣡वे꣢दसम् । जा꣣त꣢ । वे꣣दसम् । देव꣢म् । व꣣हन्ति । केत꣡वः꣢ । दृ꣣शे꣢ । वि꣡श्वा꣢꣯य । सू꣡र्य꣢꣯म् ॥३१॥

Mantra without Swara
उदु त्यं जातवेदसं देवं वहन्ति केतवः । दृशे विश्वाय सूर्यम् ॥

उत् । उ । त्यम् । जातवेदसम् । जात । वेदसम् । देवम् । वहन्ति । केतवः । दृशे । विश्वाय । सूर्यम् ॥३१॥

Samveda - Mantra Number : 31
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (त्यं जातवेदसं सूर्यं देवम्) તે જાત = ઉત્પન્ન માત્રમાં વિદ્યમાન તથા જાતમાત્ર = ઉત્પન્ન માત્ર જેમાં વિદ્યમાન છે; એવા સર્વાધાર અને પ્રકાશના પ્રેરક પરમાત્મ દેવને (विश्वाय दृशे) વિશ્વને દૃષ્ટ કરાવવા-બોધ કરાવવા માટે (केतवः) જ્ઞાન કરાવનાર પ્રજ્ઞાન રૂપ નદી, સાગર, ગિરિ, પર્વત, ચંદ્ર, તારાઓ (उ - उद्वहन्ति) ઉદ્ઘોષિત કરે છે. (૧૧)
Essence
ભાવાર્થ : સમસ્ત ગ્રહ, તારા, પૃથિવી આદિ પિંડો તેના ઉત્પાદક સર્વવ્યાપક, સર્વાધાર, પ્રકાશક પરમાત્માને ઉદ્ઘોષિત કરે છે. તે સમસ્ત માનવોને બોધ કરાવવા, સમજાવવા માટે છે, તેના દ્વારા પરમાત્માનું મનન-ચિંતન થાય છે. (૧૧)