Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 309

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣भी꣢ष꣣त꣢꣫स्तदा भ꣣रे꣢न्द्र꣣ ज्या꣢यः꣣ क꣡नी꣢यसः । पु꣣रूव꣢सु꣣र्हि꣡ म꣢घवन्ब꣣भू꣡वि꣢थ꣣ भ꣡रे꣢भरे च꣣ ह꣡व्यः꣢ ॥३०९॥

अ꣣भि꣢ । स꣣तः꣢ । तत् । आ । भ꣣र । इ꣡न्द्र꣢꣯ । ज्या꣡यः꣢꣯ । क꣡नी꣢꣯यसः । पु꣣रूव꣡सुः꣢ । पु꣣रु । व꣡सुः꣢꣯ । हि । म꣣घवन् । बभू꣡वि꣢थ । भ꣡रे꣢꣯भरे । भ꣡रे꣢꣯ । भ꣣रे । च । ह꣡व्यः꣢꣯ ॥३०९॥

Mantra without Swara
अभीषतस्तदा भरेन्द्र ज्यायः कनीयसः । पुरूवसुर्हि मघवन्बभूविथ भरेभरे च हव्यः ॥

अभि । सतः । तत् । आ । भर । इन्द्र । ज्यायः । कनीयसः । पुरूवसुः । पुरु । वसुः । हि । मघवन् । बभूविथ । भरेभरे । भरे । भरे । च । हव्यः ॥३०९॥

Samveda - Mantra Number : 309
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ज्यायः इन्द्रः) હે મારા જ્યેષ્ઠ શ્રેષ્ઠ મોટાભાઈ પરમાત્મન્ ! (कनीयसः कतः) હું તારો નાનો ભાઈ સદાચારી થયેલને (तत्) તે આપવા યોગ્ય મોક્ષધનને (अभि आभर) મારા તરફ આભરિત કર નિ:સંકોચ મને આપી દે. (मघवन्)  હે પ્રશંસનીય ધનવાન ! (पुरुवसुः हि) તું તો ખૂબજ ધનવાન છે-તારી પાસે ધનની કોઈ કમી નથી. (च) અને ( भरे भरे हव्यः बभूविथ) સંસારમાં પણ પ્રત્યેક ભરણ અવસર પર જ્યારે-જ્યારે હું ભરણીય બનું , કોઈ પણ રીતે ક્ષીણ બનું , ત્યારે તું મને આપનાર છે. (૭)
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તારો અને મારો ભાતૃ સંબંધ છે. તું મારો મોટોભાઈ છે. નાનો ભાઈ તો મોટાભાઈનો ભરણીય હોય છે અને હું સદાચારી તારો અનુવર્તી છું; તેથી મને નાનાભાઈને આપવા યોગ્ય મોક્ષધન મારી અંદર આત્મરિત કર-મને ઉદારતાથી આપી દે. હે પ્રશંસનીય ધનદાતા પરમાત્મન્ ! તું તો ખૂબજ ધનવાન છે, તેથી સંસારમાં પણ ભરણીય પોષણ યોગ્યને, ક્ષીણ થવાના સમયે મને આપનાર બની રહે. (૭)