Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 308

1875 Mantra
Devata- इन्द्रः Rishi- देवातिथिः काण्वः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡ध्व꣢र्यो द्रा꣣व꣢या꣣ त्व꣢꣫ꣳ सोम꣣मि꣡न्द्रः꣢ पिपासति । उ꣡पो꣢ नू꣣नं꣡ यु꣢युजे꣣ वृ꣡ष꣢णा꣣ ह꣢री꣣ आ꣡ च꣢ जगाम वृत्र꣣हा꣢ ॥३०८॥

अ꣡ध्व꣢꣯र्यो । द्रा꣣व꣡य꣢ । त्वम् । सो꣡म꣢꣯म् । इ꣡न्द्रः꣢꣯ । पि꣣पासति । उ꣡प꣢꣯ । उ꣣ । नून꣢म् । यु꣣युजे । वृ꣡ष꣢꣯णा । हरी꣢꣯इ꣡ति꣢ । आ । च꣣ । जगाम । वृत्रहा꣢ । वृ꣣त्र । हा꣢ ॥३०८॥

Mantra without Swara
अध्वर्यो द्रावया त्वꣳ सोममिन्द्रः पिपासति । उपो नूनं युयुजे वृषणा हरी आ च जगाम वृत्रहा ॥

अध्वर्यो । द्रावय । त्वम् । सोमम् । इन्द्रः । पिपासति । उप । उ । नूनम् । युयुजे । वृषणा । हरीइति । आ । च । जगाम । वृत्रहा । वृत्र । हा ॥३०८॥

Samveda - Mantra Number : 308
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अध्वर्यो) હે અધ્વર-અધ્યાત્મયજ્ઞને પ્રાપ્ત કરનાર ઉપાસક ! (त्वम्) તું (सोमं द्रावय) ઉપાસના
રસને નિષ્પન્ન કર (इन्द्रः पिपासति) પરમાત્મા તેનું પાન કરવા ઇચ્છે છે-સ્વીકાર કરવા ઇચ્છે છે, પુનઃ
(उ नूनम्) હાં નિશ્ચય (वृषणा) સુખની વૃષ્ટિ કરનાર (हरी) દુઃખનું અપહરણ કરનાર અને સુખનું આહરણ કરનાર દયા અને પ્રસાદ ધર્મીને (युयुजे) યુક્ત કરતા (त्र) અને (वृत्रहा आजगाम) પાપનાશક આવે છે. (૬)
Essence
ભાવાર્થ : હે ઉપાસક ! તું ઉપાસનારસ નિષ્પાદન કર, પરમાત્મા તેનું અવશ્ય પાન કરશે-સ્વીકાર કરશે, ત્યારે તે પોતાની દયા અને પ્રસાદ ધર્મને ઉપાસકની અંદર યુક્ત અને પાપનાશક સાક્ષાત્ થશે. (૬)