Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 307

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथि0मेध्यातिथी काण्वौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣢ त्वा꣣ सो꣡म꣢स्य꣣ ग꣡ल्द꣢या꣣ स꣢दा꣣ या꣡च꣢न्न꣣हं꣡ ज्या꣢ । भू꣡र्णिं꣢ मृ꣣गं꣡ न सव꣢꣯नेषु चुक्रुधं꣣ क꣡ ईशा꣢꣯नं꣣ न या꣢चिषत् ॥३०७॥

आ꣢ । त्वा꣣ । सो꣡म꣢꣯स्य । ग꣡ल्द꣢꣯या । स꣣दा꣢꣯ । या꣡च꣢꣯न् । अ꣣हम् । ज्या꣣ । भू꣡र्णि꣢꣯म् । मृ꣣ग꣢म् । न । स꣡व꣢꣯नेषु । चु꣣क्रुधम् । कः꣢ । ई꣡शा꣢꣯नम् । न । या꣣चिषत् ॥३०७॥

Mantra without Swara
आ त्वा सोमस्य गल्दया सदा याचन्नहं ज्या । भूर्णिं मृगं न सवनेषु चुक्रुधं क ईशानं न याचिषत् ॥

आ । त्वा । सोमस्य । गल्दया । सदा । याचन् । अहम् । ज्या । भूर्णिम् । मृगम् । न । सवनेषु । चुक्रुधम् । कः । ईशानम् । न । याचिषत् ॥३०७॥

Samveda - Mantra Number : 307
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अयं सदा याचन्) હું ઉપાસક સદા યાચના કરતા (त्वा भूर्णिम्) તું જ ભરણ પાલન કરનાર પરમાત્માને (चुक्रुधम्) હું ક્રુદ્ધ કરું (आ) એમ કરવું ભર્ત્સનીય છે મારું નિંદનીય કર્મ છે. (ज्या मृगं न) બાણસહિત ધનુષની દોરીથી પીડિત કરેલ મૃગ-વનના પશુને જેમ ક્રુદ્ધ કરી દેવામાં આવે છે એવી
યાચનાથી ભરણકર્તા પરમાત્માને હું ક્રુદ્ધ કરું પરન્તુ (सवनेषु) અધ્યાત્મયજ્ઞના અવસરોમાં મધ્ય (सोमस्य गल्दया) ઉપાસનારસના ગાલન-સ્રાવણથી પ્રવાહિત પ્રેરિત કરવા દ્વારા હું યાચના કરું છું. (कः इशानं न याचिषत्)  કદાચ ક્રુદ્ધ થયાની શંકાથી કોણ સ્વામીની યાચના ન કરી શકે ? કરી શકશે. (૫)
Essence
ભાવાર્થ : ભરણપોષણ કરનાર પરમાત્માથી સદા યાચના કરીને ક્રુદ્ધ કરવા જ છે. ઉપાસનારસ પ્રેરિત-સમર્પિત કર્યા વિના, માત્ર યાચના કરતા રહેવાથી પરમાત્મા પ્રસન્ન થતો નથી, પરન્તુ બાણથી તાડન કરેલ સિંહની માફક મારા પર તેને ક્રુદ્ધ કરવાનું સમજવું જોઈએ, હાં, અધ્યાત્મયજ્ઞ પ્રસંગોમાં તેને ઉપાસનારસ સમર્પણ કરતાં યાચના કરવાની સ્થિતિમાં યુદ્ધ થવાની શંકા નથી. કોણ અભાગી હશે કે જે યાચના ન કરે ? (૫)