Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 305

1875 Mantra
Devata- अश्विनौ Rishi- अश्विनौ वैवस्वतौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
कु꣢ष्ठः꣣ को꣡ वा꣢मश्विना तपा꣣नो꣡ दे꣢वा꣣ म꣡र्त्यः꣢ । घ्न꣣ता꣡ वा꣢मश्न꣣या꣡ क्षप꣢꣯माणो꣣ꣳशु꣢ने꣣त्थ꣢मु꣣ आ꣢द्व꣣न्य꣡था꣢ ॥३०५

कु꣢ । स्थः꣣ । कः꣢ । वा꣣म् । अश्विना । तपानः꣢ । दे꣢वा । म꣡र्त्यः꣢꣯ । घ्न꣣ता꣢ । वा꣣म् । अश्नया꣢ । क्ष꣡प꣢꣯माणः । अं꣣ऽशु꣡ना꣢ । इ꣣त्थ꣢म् । उ꣣ । आ꣢त् । उ꣣ । अन्य꣡था꣢ । अ꣣न् । य꣡था꣢꣯ ॥३०५॥

Mantra without Swara
कुष्ठः को वामश्विना तपानो देवा मर्त्यः । घ्नता वामश्नया क्षपमाणोꣳशुनेत्थमु आद्वन्यथा ॥३०५

कु । स्थः । कः । वाम् । अश्विना । तपानः । देवा । मर्त्यः । घ्नता । वाम् । अश्नया । क्षपमाणः । अंऽशुना । इत्थम् । उ । आत् । उ । अन्यथा । अन् । यथा ॥३०५॥

Samveda - Mantra Number : 305
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अश्विना देवा) હે પરમાત્માના જ્ઞાનપ્રકાશ અને આનંદરસ દેવો ! (कः कुष्ठः मर्त्यः) કોણ
પૃથિવી પર-સ્થિત સંસારના મરણશીલ નશ્વર પદાર્થ (वां तपानः) તમને તાપક-અભિભૂત કરનાર છે ?
કોઈનહીં. (वाम्) તમને (अश्नया घ्नता अंशुना) વ્યાપનાર તમને પ્રાપ્ત થનાર ઉપાસનારસથી (इत्थम् उ यथा आद्वन् क्षपमाणः) જેમ અન્ન આદિ ભોજન સાધનવાન મનુષ્ય ઐશ્વર્યવાન બને છે. (૩)
Essence
ભાવાર્થ : હે પરમાત્માના જ્ઞાનપ્રકાશ અને આનંદરસ દિવ્ય ધર્મો ! આ સ્થિત સંસારમાં મરણધર્મી નશ્વર પદાર્થ કોણ છે ? અર્થાત્ કોઈ નથી. જે તમારા તાપક-વિરોધી અભિભૂત કરનાર છે, પરન્તુ વ્યાપનાર—તમને પ્રાપ્ત થનાર ઉપાસનારસથી તમે એવા ઐશ્વર્યવાન બની જાઓ છો, જેમ ભોજનના સાધનથી સંપન્ન જન ઐશ્વર્યવાન બની જાય છે, તેથી મારા ઉપાસનારસથી પ્રભુના જ્ઞાનપ્રકાશ અને અમૃતાનંદ તમે મારી અંદર વૃદ્ધિ પામતા રહો. (૩)