Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 303

1875 Mantra
Devata- उषाः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
प्र꣡त्यु꣢ अदर्श्याय꣣त्यू꣢३꣱च्छ꣡न्ती꣢ दुहि꣣ता꣢ दि꣣वः꣢ । अ꣡पो꣢ म꣣ही꣡ वृ꣢णुते꣣ च꣡क्षु꣢षा꣣ त꣢मो꣣ ज्यो꣡ति꣢ष्कृणोति सू꣣न꣡री꣢ ॥३०३॥

प्र꣡ति꣢꣯ । उ꣣ । अदर्शि । आयती꣢ । आ꣣ । यती꣢ । उ꣣च्छ꣡न्ती꣢ । दुहि꣣ता꣢ । दि꣣वः꣢ । अ꣡प꣢꣯ । उ꣣ । मही꣢ । वृ꣣णुते । च꣡क्षु꣢꣯षा । त꣡मः꣢ । ज्यो꣡तिः꣢꣯ । कृ꣣णोति । सून꣡री꣢ । सु꣣ । न꣡री꣢꣯ ॥३०३॥

Mantra without Swara
प्रत्यु अदर्श्यायत्यू३च्छन्ती दुहिता दिवः । अपो मही वृणुते चक्षुषा तमो ज्योतिष्कृणोति सूनरी ॥

प्रति । उ । अदर्शि । आयती । आ । यती । उच्छन्ती । दुहिता । दिवः । अप । उ । मही । वृणुते । चक्षुषा । तमः । ज्योतिः । कृणोति । सूनरी । सु । नरी ॥३०३॥

Samveda - Mantra Number : 303
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (दिवः दुहिता) સૂર્યની દૂહિતા-જ્ઞાન પ્રકાશક પરમાત્માને દોહનારી શ્રદ્ધા પ્રજ્ઞાના ઉત્કૃષ્ટ સ્વરૂપ જ્ઞાન જ્યોતિ (आयाती) આવતી-પ્રાપ્ત થતી (उच्छन्ती) અજ્ઞાન અને સંસારના મોહને દૂર કરતી (प्रत्यदर्शि उ) ઉપાસકો દ્વારા પરિલક્ષિત થાય છે-પ્રત્યક્ષ થાય છે જેમ (मही सूनरी) મહત્ત્વવાળી સૂનરી ઉષા (चक्षुषा) નેત્રની સામે આવનાર (तमः) અંધકારને (उ अपवृणुते) નિશ્ચિત રૂપથી દૂર કરે છે અને (ज्योतिः कृणोति) પ્રકાશને સામે લાવે છે. (૧)
Essence
ભાવાર્થ : જ્ઞાન પ્રકાશક પરમાત્મને દોહનારી ઉપાસકની અંદર તેના દર્શનામૃતને ખેંચીને લાવનારી શ્રદ્ધા જે પ્રજ્ઞાથી પણ શ્રેષ્ઠ જ્ઞાન જ્યોતિ ઉપાસકની અંદર આવતી, અજ્ઞાન અને સાંસારિક મોહને દૂર કરતી, ઉપાસક દ્વારા પ્રત્યક્ષ થાય છે; જેમ મહત્ત્વપૂર્ણ પ્રાતઃકાલીન ઉષા-પ્રભા આંખની સામે આવનારા અંધકારને નિતાન્ત દૂર કરે છે અને પ્રકાશને તેની સામે કરી દે છે. (૧)