Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 30

1875 Mantra
Devata- अग्निः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
प꣢रि꣣ वा꣡ज꣢पतिः क꣣वि꣢र꣣ग्नि꣢र्ह꣣व्या꣡न्य꣢क्रमीत् । द꣢ध꣣द्र꣡त्ना꣢नि दा꣣शु꣡षे꣢ ॥३०॥

प꣡रि꣢꣯ । वा꣡ज꣢꣯पतिः । वा꣡ज꣢꣯ । प꣣तिः । कविः꣢ । अ꣣ग्निः꣢ । ह꣣व्या꣡नि꣢ । अ꣣क्रमीत् । द꣡ध꣢꣯त् । र꣡त्ना꣢꣯नि । दा꣣शु꣡षे꣢ ॥३०॥

Mantra without Swara
परि वाजपतिः कविरग्निर्हव्यान्यक्रमीत् । दधद्रत्नानि दाशुषे ॥

परि । वाजपतिः । वाज । पतिः । कविः । अग्निः । हव्यानि । अक्रमीत् । दधत् । रत्नानि । दाशुषे ॥३०॥

Samveda - Mantra Number : 30
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वाजपतिः कविः अग्निः) અમૃતઅન્નભોગ = મોક્ષાનંદનો સ્વામી. કવિ = ક્રાન્તદર્શી અગ્નિ = સર્વજ્ઞ જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મા (दाशुषे रत्नानि दधत्) સ્તુતિ હાવભાવ પૂર્ણ આત્મ સમર્પણ કરનાર ઉપાસકને માટે રત્નો - રમણીય અંગો રૂપ ઉપકરણોને ધારણ કરાવવા માટે (हव्यानि पर्य क्रमीत्) હાવભાવ પૂર્ણ સ્તુતિઓને સર્વત્રથી પ્રાપ્ત કરે છે - સ્વીકાર કરે છે. (૧૦)
Essence
ભાવાર્થ : ઉપાસકની હાવભાવ પૂર્ણ સ્તુતિઓને અમૃતાન્ન ભોગનો સ્વામી સર્વત્ર અન્તર્યામી પરમાત્મા સ્વીકાર કરે છે અને આત્મ સમર્પણ કરનાર ઉપાસકને માટે રમણીય અંગો તથા સ્વાસ્થ્ય, મધુરવાણી, સુબુદ્ધિ, ધૈર્ય, શાન્તિ અને અમૃતભોગને સો ગણા કે હજાર ગણા ફળથી વરરૂપમાં પ્રદાન કરે છે ‘‘देहि मे ददामि ते’’ તું આપ તો હું તને આપું છું ને ચરિતાર્થ કરે છે. (૧૦)