Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 292

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथि0मेध्यातिथी काण्वौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
व꣡स्या꣢ꣳ इन्द्रासि मे पि꣣तु꣢रु꣣त꣢꣫ भ्रातु꣣र꣡भु꣢ञ्जतः । मा꣣ता꣡ च꣢ मे छदयथः स꣣मा꣡ व꣢सो वसुत्व꣣ना꣢य꣣ रा꣡ध꣢से ॥२९२

व꣡स्या꣢न् । इ꣢न्द्र । असि । मे । पितुः꣢ । उ꣢त꣢ । भ्रा꣡तुः꣢ । अ꣡भु꣢ञ्जतः । अ । भु꣢ञ्जतः । माता꣢ । च꣢ । मे । छदयथः । समा꣢ । स꣢ । मा꣢ । व꣢सो । वसुत्वना꣡य꣢ । रा꣡ध꣢से ॥२९२॥

Mantra without Swara
वस्याꣳ इन्द्रासि मे पितुरुत भ्रातुरभुञ्जतः । माता च मे छदयथः समा वसो वसुत्वनाय राधसे ॥२९२

वस्यान् । इन्द्र । असि । मे । पितुः । उत । भ्रातुः । अभुञ्जतः । अ । भुञ्जतः । माता । च । मे । छदयथः । समा । स । मा । वसो । वसुत्वनाय । राधसे ॥२९२॥

Samveda - Mantra Number : 292
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (मे) મારું (अभुञ्जतः) પાલન ન કરનાર (पितुः) પિતાથી (उत) અને (भ्रातुः) ભાઈથી (वस्यान असि) તું અધિક વસાવનાર પાલન કરનાર છે (वसो) હે વસાવનાર પરમાત્મન્ ! (माता च समा ये छदयथः) તું માતા અને ઇષ્ટદેવ સમાન ભાવથી મારું પાલન કરો છો-રક્ષણ કરો છો. (वसुत्वनाय राधसे) -અત્યંત વસાવનાર ધન પ્રાપ્તિને માટે તારા શરણમાં લે છે. (૧૦)
Essence
ભાવાર્થ : સંસારમાં પિતા અને ભાઈ સંભવ છે કે પાલન ન કરી શકે, પરન્તુ પરમાત્મન્ ! તું અત્યંત વસાવનાર છે-પાલન કરનાર છે. માતા અને પરમાત્મન્ ! તમે બન્ને સમાન પાલન કરનારા છો, માતા કદીપણ પાલન કાર્ય ત્યાગતી નથી તેમ પરમાત્મન્ ! તું પણ પાલન કરવાનું છોડતો નથી. માતા સાંસારિક ધન અથવા પોતાના શરીરના દૂધથી પાલન કરે છે, પરંતુ વસાવનાર પરમાત્મન્ ! તું તો અત્યંત વસાવનાર આધ્યાત્મિક ધન પ્રાપ્તિને માટે અમને તારું શરણ પ્રદાન કરે છે. (૧૦)