Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 291

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथि0मेध्यातिथी काण्वौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
म꣣हे꣢ च꣣ न꣢ त्वा꣢द्रिवः꣣ प꣡रा꣢ शु꣣ल्का꣡य꣢ दीयसे । न꣢ स꣣ह꣡स्रा꣢य꣣ ना꣡युता꣢꣯य वज्रिवो꣣ न꣢ श꣣ता꣡य꣢ शतामघ ॥२९१॥

म꣣हे꣢ । च꣣ । न꣢ । त्वा꣣ । अद्रिवः । अ । द्रिवः । प꣡रा꣢꣯ । शु꣣ल्का꣡य꣢ । दी꣣यसे । न꣢ । स꣣ह꣡स्रा꣢य । न । अ꣣यु꣡ता꣢य । अ꣣ । यु꣡ता꣢꣯य । व꣣ज्रिवः । न꣢ । श꣣ता꣡य꣢ । श꣣तामघ । शत । मघ ॥२९१॥

Mantra without Swara
महे च न त्वाद्रिवः परा शुल्काय दीयसे । न सहस्राय नायुताय वज्रिवो न शताय शतामघ ॥

महे । च । न । त्वा । अद्रिवः । अ । द्रिवः । परा । शुल्काय । दीयसे । न । सहस्राय । न । अयुताय । अ । युताय । वज्रिवः । न । शताय । शतामघ । शत । मघ ॥२९१॥

Samveda - Mantra Number : 291
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अद्रिवः वज्रिवः शतामघ) હે આનંદધનવાન ઓજસ્વી અનેક પ્રકારના ધનવાળા ! કોષવાળા પરમાત્મન્ ! (त्वा) તને (शताय शुल्काय) એકસો લક્ષ્મીને માટે (न परा दीयसे) છોડાય નહીં (सहस्राय न) હજાર લક્ષ્મીને માટે પણ તારો ત્યાગ કરાય નહિ (अयुतान न) લાખ લક્ષ્મી માટે છોડાય નહિ (महे च न) લાખથી અધિક મહાન ધનરાશિને પ્રાપ્ત કરવા માટે પણ તારો ત્યાગ કરાય નહિ. (૯)
Essence
ભાવાર્થ : હે આનંદધનવાન આનંદની વર્ષા કરનાર, ઓજ-આત્મબળવાળા, મહાન ઐશ્વર્યવાન, નિધિપતિ પરમાત્મન્ ! અમે સો લક્ષ્મી સુવર્ણધન પ્રાપ્ત કરવા માટે, હજાર લક્ષ્મી સુવર્ણ ધન પ્રાપ્ત કરવા માટે, લાખ લક્ષ્મી સુવર્ણ ધન પ્રાપ્ત કરવા માટે મહાન લક્ષ્મી સુવર્ણધન પ્રાપ્ત કરવા માટે તારો ત્યાગ કરી શકીએ નહિ-છોડી શકીએ નહિ. તારા દ્વારા પ્રાપ્ત આનંદ, ઓજ અને ઐશ્વર્યની સામે સાંસારિક મહાનથી મહાન લક્ષ્મી—ધનરાશિ તુચ્છ છે. (૯)