Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 29

1875 Mantra
Devata- अग्निः Rishi- गोपवन आत्रेयः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
तं꣡ त्वा꣢ गो꣣प꣡व꣢नो गि꣣रा꣡ जनि꣢꣯ष्ठदग्ने अङ्गिरः । स꣡ पा꣢वक श्रुधी꣣ ह꣡व꣢म् ॥२९॥

त꣢म् । त्वा꣣ । गो꣣प꣡व꣢नः । गि꣣रा꣢ । ज꣡नि꣢꣯ष्ठत् । अ꣣ग्ने । अङ्गिरः । सः꣢ । पा꣣वक । श्रुधी । ह꣡व꣢꣯म् ॥२९॥

Mantra without Swara
तं त्वा गोपवनो गिरा जनिष्ठदग्ने अङ्गिरः । स पावक श्रुधी हवम् ॥

तम् । त्वा । गोपवनः । गिरा । जनिष्ठत् । अग्ने । अङ्गिरः । सः । पावक । श्रुधी । हवम् ॥२९॥

Samveda - Mantra Number : 29
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अङ्गिरः पावक अग्ने) હે અંગોને સન્માર્ગમાં પ્રેરિત કરનાર પવિત્રકારક જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (तं त्वा) તે તને (गोपवनः) પોતાની ઇન્દ્રિયોને પવિત્ર કરનાર જન (गिरा जनिष्ठत्) સ્તુતિથી પોતાની અંદર પ્રસિદ્ધ કરે છે - સાક્ષાત્ કરે છે (सः हवं श्रुधि) તું અમારા આહ્વાન-પુકારને સાંભળ. (૯) 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! પવિત્ર કરનાર તથા પોતાના ઉપાસકની અંદરની અભ્યર્થનાને સાંભળનાર છે. જ્યારે ઉપાસકને પોતાની અંદર તેનો સાક્ષાત્ થાય છે, ત્યારે તે ઇન્દ્રિયોનો સંયમ પ્રાપ્ત કરીને તેની અશાન્તિથી છૂટી જાય છે. પરમાત્માની કૃપાનો પાત્ર બની જાય છે. (૯)