Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 286

1875 Mantra
Devata- इन्द्रः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
यः꣡ स꣢त्रा꣣हा꣡ विच꣢꣯र्षणि꣣रि꣢न्द्रं꣣ त꣡ꣳ हूम꣢हे व꣣य꣢म् । स꣡ह꣢स्रमन्यो तुविनृम्ण सत्पते꣣ भ꣡वा꣢ स꣣म꣡त्सु꣢ नो वृ꣣धे꣢ ॥२८६॥

यः꣢ । स꣣त्राहा꣢ । स꣣त्रा । हा꣢ । वि꣡च꣢꣯र्षणिः । वि । च꣣र्षणिः । इन्द्र꣣म् । तम् । हू꣣महे । वय꣢म् । स꣡ह꣢꣯स्रमन्यो । स꣡ह꣢꣯स्र । म꣣न्यो । तुविनृम्ण । तुवि । नृम्ण । सत्पते । सत् । पते । भ꣡व꣢꣯ । स꣣म꣡त्सु꣢ । स꣣ । म꣡त्सु꣢꣯ । नः꣣ । वृधे꣢ ॥२८६॥

Mantra without Swara
यः सत्राहा विचर्षणिरिन्द्रं तꣳ हूमहे वयम् । सहस्रमन्यो तुविनृम्ण सत्पते भवा समत्सु नो वृधे ॥

यः । सत्राहा । सत्रा । हा । विचर्षणिः । वि । चर्षणिः । इन्द्रम् । तम् । हूमहे । वयम् । सहस्रमन्यो । सहस्र । मन्यो । तुविनृम्ण । तुवि । नृम्ण । सत्पते । सत् । पते । भव । समत्सु । स । मत्सु । नः । वृधे ॥२८६॥

Samveda - Mantra Number : 286
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यः स्वाहा) જે સત્ર-યજ્ઞ અધ્યાત્મમાં આવનાર (विचर्षणिः) દ્રષ્ટા અન્તર્યામી હોવાથી ઉપાસકના અભિપ્રાયને જાણનાર છે (तम् 'त्वाम्' इन्द्रम्) તે તું ઐશ્વર્યવાન પરમાત્માને (वयम्) અમે (हूमहे) અધ્યાત્મયજ્ઞમાં આમંત્રિત કરીએ છીએ. (सहस्रमन्यो) હે અત્યંત મનનીય અથવા અત્યંત તેજોમય-અત્યંત દીપ્તિમાન (तुविनृम्ण) અત્યંત મોક્ષ સ્વરૂપ ધનવાળા (सत्पते) સત્પુરુષો ઉપાસકોના પાલક પરમાત્મન્ ! તું (समत्सु नः वृधे भव) વિરોધી વૃત્તિઓની સાથેના સંઘર્ષોમાં અમારી વૃદ્ધિ માટે સાથે રહે. (૪) 
Essence
ભાવાર્થ :‌  જે અધ્યાત્મયજ્ઞમાં આવનાર દ્રષ્ટા અન્તર્યામી રૂપથી ઉપાસકના સદ્ભાવને જાણનાર છે, તે તું ઐશ્વર્યવાન પરમાત્માને અમે અમારા અધ્યાત્મયજ્ઞમાં આમંત્રિત કરીએ છીએ, હે અત્યંત મનન કરવા યોગ્ય અથવા અત્યંત દીપ્તિમાન પ્રકાશસ્વરૂપ બહુ જ ધન મોક્ષ ઐશ્વર્યવાળા તથા સત્પુરુષો ઉપાસકોના પાલક પરમાત્મન્ ! તું વિરોધી વૃત્તિ પ્રવૃત્તિઓના સંઘર્ષોમાં અમારી વૃદ્ધિને માટે છું - સદા રહો. (૪)