Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 285

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
सु꣣नो꣡त꣢ सोम꣣पा꣢व्ने꣣ सो꣢म꣣मि꣡न्द्रा꣢य व꣣ज्रि꣡णे꣢ । प꣡च꣢ता प꣣क्ती꣡रव꣢꣯से कृणु꣣ध्व꣢꣯मित्पृ꣣ण꣢न्नित्पृ꣢꣯ण꣣ते꣡ मयः꣢꣯ ॥२८५॥

सु꣣नो꣡त꣢ । सो꣣मपा꣡व्ने꣢ । सो꣣म । पा꣡व्ने꣢꣯ । सो꣡म꣢꣯म् । इ꣡न्द्रा꣢꣯य । व꣣ज्रि꣡णे꣢ । प꣡च꣢꣯त । प꣣क्तीः꣢ । अ꣡व꣢꣯से । कृ꣣णुध्व꣢म् । इत् । पृ꣣ण꣢न् । इत् । पृ꣣णते꣢ । म꣡यः꣢꣯ ॥२८५॥

Mantra without Swara
सुनोत सोमपाव्ने सोममिन्द्राय वज्रिणे । पचता पक्तीरवसे कृणुध्वमित्पृणन्नित्पृणते मयः ॥

सुनोत । सोमपाव्ने । सोम । पाव्ने । सोमम् । इन्द्राय । वज्रिणे । पचत । पक्तीः । अवसे । कृणुध्वम् । इत् । पृणन् । इत् । पृणते । मयः ॥२८५॥

Samveda - Mantra Number : 285
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वज्रिणे) ઓજસ્વી (सोमपाव्ने) ઉપાસનારસનું પાન કરનાર-સ્વીકાર કરનાર (इन्द्राय) પરમાત્માને માટે (सोमं सुनोत)ઉપાસનારસને નિષ્પન્ન કરો. (अवसे) રક્ષાને માટે (पक्तिः पचत) પરિપક્વ કરવા યોગ્ય- સાધવા યોગ્ય ચિત્તવૃત્તિઓને પરિપક્વ કરો, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા સાધો-નિરુદ્ધ કરો. (कृणुध्वम्) પુનઃ આત્મસમર્પણ કરો. (इत्) આ રીતે (पृणते) ઉપાસનારસ દ્વારા પ્રસન્ન કરતા અથવા ઉપાસનારસ પ્રદાન કરતા ઉપાસકને માટે (इत्) અવશ્ય પરમાત્મા (मयः पृणन्) સુખ આપતા સદા વિદ્યમાન રહે છે. (૩)
Essence
ભાવાર્થ :   હે ઉપાસક જનો ! ઉપાસનારસ પાન-સ્વીકાર કરનાર ઓજસ્વી પરમાત્માને માટે ઉપાસનારસને ઉત્પન્ન કરો. એ કારણે પરિપકવ કરવા યોગ્ય -નિરુદ્ધ કરવા યોગ્ય ચિત્તવૃત્તિઓને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા સાધો - નિરુદ્ધ કરો. પુનઃ આત્મસમર્પણ કરો. આ રીતે ઉપાસનારસ આપનાર ઉપાસકને માટે પરમાત્મા સુખનું દાન-વરદાન આપતો રહે છે. (૩)