Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 281

1875 Mantra
Devata- इन्द्रः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣡न्द्रा꣢ग्नी अ꣣पा꣢दि꣣यं꣡ पूर्वागा꣢꣯त्प꣣द्व꣡ती꣢भ्यः । हि꣢त्वा꣡ शिरो꣢꣯ जि꣣ह्व꣢या꣣ रा꣡र꣢प꣣च्च꣡र꣢त्त्रि꣣ꣳश꣢त्प꣣दा꣡ न्य꣢क्रमीत् ॥२८१॥

इ꣡न्द्रा꣢꣯ग्नी । इ꣡न्द्र꣢꣯ । अ꣣ग्नीइ꣡ति꣢ । अ꣣पा꣢त् । अ꣣ । पा꣢त् । इ꣣य꣢म् । पू꣡र्वा꣢꣯ । आ । अ꣣गात् । पद्व꣡ती꣢भ्यः । हि꣣त्वा꣢ । शि꣡रः꣢꣯ । जि꣣ह्व꣡या꣢ । रा꣡र꣢꣯पत् । च꣡र꣢꣯त् । त्रिँ꣣श꣢त् । प꣣दा꣡नि꣢ । अ꣣क्रमीत् ॥२८१॥

Mantra without Swara
इन्द्राग्नी अपादियं पूर्वागात्पद्वतीभ्यः । हित्वा शिरो जिह्वया रारपच्चरत्त्रिꣳशत्पदा न्यक्रमीत् ॥

इन्द्राग्नी । इन्द्र । अग्नीइति । अपात् । अ । पात् । इयम् । पूर्वा । आ । अगात् । पद्वतीभ्यः । हित्वा । शिरः । जिह्वया । रारपत् । चरत् । त्रिँशत् । पदानि । अक्रमीत् ॥२८१॥

Samveda - Mantra Number : 281
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्राग्नी) હે ઐશ્વર્યવાન તથા પ્રકાશ સ્વરૂપ ઉભયરૂપ પરમાત્મન્ ! (पद्वतीभ्यः) વિભાગવાળી શ્રદ્ધાઓ-કામનાઓથી-ગંધકામના, રસકામના, રૂપકામના, સ્પર્શકામના અને શબ્દકામનાઓથી (पूर्वा) પ્રથમ સત્તાવાળી (इयम् अपत्) વિભાગરહિત-ગંધાદિથી રહિત-માત્ર પરમાત્મા પરાયણા પ્રજ્ઞા - ઋતંભરા બુદ્ધિ (अगात्) ઉપાસકને પ્રાપ્ત થાય છે (शिरः हित्वा) સંસાર બંધનના શિર રૂપ રાગને પૃથક્ કરીને - દૂર કરીને (जिह्वया) વાણી દ્વારા (रारपत् चरत्) ફરી ફરી તારો જપ કરતી (त्रिंशत् पदानि) ત્રીસો મુહૂર્ત્ત-રાત અને દિવસ (न्यक्रमीत्) પસાર કરે છે. (૯)
Essence
ભાવાર્થ : હે ઐશ્વર્યવાન અને પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! અલગ અલગ પોતાના પગોથી ભૌતિક વિભાગોવાળી શ્રદ્ધાઓ-ઇચ્છાઓથી પૂર્વ સત્તાવાળી એ ભૌતિક વિભાગ રહિત પરમાત્મ પરાયણ પ્રજ્ઞા બુદ્ધિ ઉપાસકને પ્રાપ્ત થાય છે, જે સંસારનાં બંધનના શિર-રાગને દૂર કરીને-હટાવીને વાણી દ્વારા તારો જપ કરતી ત્રીસો મુહૂર્ત-દિવસ અને રાત પસાર કરે છે, તું એવો પ્રેમ પાત્ર-કૃપા કરીને પ્રાપ્ત થા. (૯)