Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 280

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
क꣡स्तमि꣢꣯न्द्र त्वा वस꣣वा꣡ मर्त्यो꣢꣯ दधर्षति । श्र꣣द्धा꣡ हि ते꣢꣯ मघव꣣न्पा꣡र्ये꣢ दि꣣वि꣡ वा꣣जी꣡ वाज꣢꣯ꣳ सिषासति ॥२८०॥

कः꣢ । तम् । इ꣣न्द्र । त्वावसो । त्वा । वसो । आ꣢ । म꣡र्त्यः꣢꣯ । द꣣धर्षति । श्रद्धा꣢ । श्र꣣त् । धा꣢ । हि । ते꣣ । मघवन् । पा꣡र्ये꣢꣯ । दि꣣वि꣢ । वा꣣जी꣢ । वा꣡ज꣢꣯म् । सि꣣षासति ॥२८०॥

Mantra without Swara
कस्तमिन्द्र त्वा वसवा मर्त्यो दधर्षति । श्रद्धा हि ते मघवन्पार्ये दिवि वाजी वाजꣳ सिषासति ॥

कः । तम् । इन्द्र । त्वावसो । त्वा । वसो । आ । मर्त्यः । दधर्षति । श्रद्धा । श्रत् । धा । हि । ते । मघवन् । पार्ये । दिवि । वाजी । वाजम् । सिषासति ॥२८०॥

Samveda - Mantra Number : 280
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वसो इन्द्र) હે સર્વને વસાવનાર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (तं त्वा) તે તને (कः मर्त्यः आदधर्षति) કોણ મનુષ્ય પોતાને અનુકૂળ બનાવે છે . (मघवन्) હે ઐશ્વર્યવાન ! (श्रद्धा) આંતરિક સદ્ભાવનાથી (हि)(ते) તારા માટે જે (वाजी) વાજવાન - સોમવાન - ઉપાસનારસવાળો (वाजम्) સોમ - ઉપાસનારસને (पार्थे दिवि)  સંસારથી પર વિદ્યમાન દિવ્યધામ - મોક્ષના નિમિત્ત આપવા ઇચ્છે છે - સમર્પણ કરવા ઇચ્છે છે. (૮)

 
Essence
ભાવાર્થ : સર્વને વસાવનાર પરમાત્મન્ ! તને કોણ મરણધર્મા સંસારી મનુષ્ય પોતાને અનુકૂળ બનાવે છે , હા , અમે જાણીએ છીએ કે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! ઉપાસનારસવાળો ઉપાસક જ્યારે પોતાના ઉપાસનારસને સંસારની પર રહેલ દિવ્યધામ - મોક્ષના નિમિત્ત તારા માટે શ્રદ્ધાથી સમર્પિત કરવા ઇચ્છે છે - સમર્પિત કરે છે . ( ૮ )