Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 277

1875 Mantra
Devata- इन्द्रः Rishi- देवातिथिः काण्वः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣श्वी꣢ र꣣थी꣡ सु꣢रू꣣प꣢꣫ इद्गोमा꣣ꣳ य꣡दि꣢न्द्र ते꣣ स꣡खा꣢ । श्वा꣣त्रभा꣢जा꣣ व꣡य꣢सा सचते꣣ स꣡दा꣢ च꣣न्द्रै꣡र्या꣣ति स꣣भा꣡मु꣢꣯प ॥२७७॥

अ꣣श्वी꣢ । र꣣थी꣢ । सु꣣रूपः꣢ । सु꣣ । रूपः꣢ । इत् । गो꣡मा꣢꣯न् । यत् । इ꣣न्द्र । ते । स꣡खा꣢꣯ । स । खा꣣ । श्वात्रभा꣡जा꣢ । श्वा꣣त्र । भा꣡जा꣢꣯ । व꣡य꣢꣯सा । स꣣चते । स꣡दा꣢꣯ । च꣣न्द्रैः꣢ । या꣣ति । सभा꣢म् । स꣣ । भा꣢म् । उ꣡प꣢꣯ ॥२७७॥

Mantra without Swara
अश्वी रथी सुरूप इद्गोमाꣳ यदिन्द्र ते सखा । श्वात्रभाजा वयसा सचते सदा चन्द्रैर्याति सभामुप ॥

अश्वी । रथी । सुरूपः । सु । रूपः । इत् । गोमान् । यत् । इन्द्र । ते । सखा । स । खा । श्वात्रभाजा । श्वात्र । भाजा । वयसा । सचते । सदा । चन्द्रैः । याति । सभाम् । स । भाम् । उप ॥२७७॥

Samveda - Mantra Number : 277
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यत्) કારણ કે (ते सखा) તારો મિત્ર જેને તારો સંગ કરી લીધો એવો સમાગમશીલ ઉપાસક (अश्वी) પ્રશસ્ત ઇન્દ્રિયરૂપ ઘોડાવાળો સંયમી (रथी) પ્રશસ્ત શરીરવાળો સ્વસ્થ (सुरूपः) પ્રશસ્ત સ્વરૂપવાળો શાંત આત્મા (गोमान्) પ્રશસ્ત વાણીવાળો યથાર્થ વક્તા (इत्) અવશ્ય ઉક્ત ગુણવાન બની જાય છે (श्वात्रभाजा वयसा सचते) શીઘ્રભાક્ શીઘ્ર પ્રાપ્ત કરનાર જીવનથી સમવેત બને છે . (सदाचन्द्रैः सभामुपयाति) સદા આહ્લાદક ગુણોથી સભામાં ઉપગત - પ્રાપ્ત થાય છે . ( ૫ )   

 
Essence
ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તારો સમાગમ કરનાર ઉપાસક પ્રશસ્ત ઇન્દ્રિયોવાળો સંયમી , પ્રશસ્ત શરીરવાળો સ્વસ્થ , પ્રશસ્ત સુંદર રૂપવાળો શાંતાત્મા , પ્રશસ્ત વાણીવાળો યથાર્થ વક્તા બની જાય છે તથા શીઘ્ર ફળગામી જીવનથી સમસ્ત કાર્યમાં પ્રવેશ કરે છે , સદા આહ્લાદક ગુણોથી સભામાં પ્રાપ્ત થાય છે અને શ્રેષ્ઠ સ્થાન પામે છે . ( ૫ )