Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 275

1875 Mantra
Devata- इन्द्रः Rishi- इरिम्बिठिः काण्वः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
वा꣡स्तो꣢ष्पते ध्रु꣣वा꣡ स्थूणाꣳ स꣢꣯त्रꣳ सो꣣म्या꣡ना꣢म् । द्र꣣प्सः꣢ पु꣣रां꣢ भे꣢त्ता꣡ शश्व꣢꣯तीना꣣मि꣢न्द्रो꣣ मु꣡नी꣢ना꣣ꣳ स꣡खा꣢ ॥२७५॥

वा꣡स्तोः꣢꣯ । प꣣ते । ध्रुवा꣢ । स्थू꣡णा꣢꣯ । अँ꣡सत्रम् । सो꣣म्या꣡ना꣢म् । द्र꣣प्सः꣢ । पु꣣रा꣢म् । भे꣣त्ता꣢ । श꣡श्व꣢꣯तीनाम् । इ꣡न्द्रः꣢꣯ । मु꣡नी꣢꣯नाम् । स꣡खा꣢꣯ । स । खा꣣ ॥२७५॥

Mantra without Swara
वास्तोष्पते ध्रुवा स्थूणाꣳ सत्रꣳ सोम्यानाम् । द्रप्सः पुरां भेत्ता शश्वतीनामिन्द्रो मुनीनाꣳ सखा ॥

वास्तोः । पते । ध्रुवा । स्थूणा । अँसत्रम् । सोम्यानाम् । द्रप्सः । पुराम् । भेत्ता । शश्वतीनाम् । इन्द्रः । मुनीनाम् । सखा । स । खा ॥२७५॥

Samveda - Mantra Number : 275
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम्यानाम्) અમે સોમ - ઉપાસનારસના સંપાદક ઉપાસકોના (वास्तोः पते) વાસ સ્થાન હૃદય ગૃહના સ્વામી પરમાત્મન્ ! (ध्रुवा स्थूणा) ધ્રુવ , સ્થાપક જીવન સ્તંભ છે . (असंत्रम्) પાપથી બચાવનાર છે (इन्द्रः) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (शश्वतीनां पुराम्) આત્માની સાથે ચાલ્યા આવતા મન , બુદ્ધિ , ચિત્ત , અહંકારનાં સ્થાનોનું (भेत्ता) ઉદ્ઘાટન કરનાર તથા (द्रप्सः) હર્ષયિતા - વિકાસ કરનાર (मुनीनां सखा) મનનશીલ - તારું મનન ચિંતન કરનારાઓનો તું મિત્ર છે . ( ૩ ) 

 
Essence
ભાવાર્થ : હે ઉપાસનારસ સંપાદક ઉપાસકોના હૃદય ગૃહના સ્વામી પરમાત્મન્ ! તું તેના જીવનનો સ્તંભ - સહારો - આધાર તથા તેને પાપોથી બચાવનાર છે . હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું શરીરમાં આત્માની સાથે પ્રથમ આવનાર મન , બુદ્ધિ , ચિત્ત અને અહંકાર શક્તિઓને ઉદ્ઘાટિત કરનાર તથા વિકસિત કરનાર અને તારું મનનશીલ ચિંતન કરનારનો મિત્ર છે . ( ૩ )