Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 274

1875 Mantra
Devata- इन्द्रः Rishi- भर्गः प्रागाथः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣡त꣢ इन्द्र꣣ भ꣡या꣢महे꣣ त꣡तो꣢ नो꣣ अ꣡भ꣢यं कृधि । म꣡घ꣢वञ्छ꣣ग्धि꣢꣫ तव꣣ त꣡न्न꣢ ऊ꣣त꣢ये꣣ वि꣢꣫ द्विषो꣣ वि꣡ मृधो꣢꣯ जहि ॥२७४॥

य꣡तः꣢꣯ । इ꣣न्द्र । भ꣡या꣢꣯महे । त꣡तः꣢꣯ । नः꣣ । अ꣡भ꣢꣯यम् । अ । भ꣣यम् । कृधि । म꣡घ꣢꣯वन् । श꣣ग्धि꣢ । त꣡व꣢꣯ । तत् । नः꣣ । ऊत꣡ये꣢ । वि । द्वि꣡षः꣢꣯ । वि । मृ꣡धः꣢꣯ । ज꣣हि ॥२७४॥

Mantra without Swara
यत इन्द्र भयामहे ततो नो अभयं कृधि । मघवञ्छग्धि तव तन्न ऊतये वि द्विषो वि मृधो जहि ॥

यतः । इन्द्र । भयामहे । ततः । नः । अभयम् । अ । भयम् । कृधि । मघवन् । शग्धि । तव । तत् । नः । ऊतये । वि । द्विषः । वि । मृधः । जहि ॥२७४॥

Samveda - Mantra Number : 274
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मघवन् इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यतः भयामहे) જેનાથી અમે ભય પામીએ (ततः नः अभयं कृधि) તેનાથી અમને અભય કર (तव) અમે તારા છીએ (शग्धि) તું સમર્થ છે (तत्) તેથી (नः ऊतये) અમારી રક્ષા માટે (द्विषः विजहि) દ્વેષ વૃત્તિઓને નષ્ટ કર (मृधः वि) પાપ ભાવનાઓને વિનષ્ટ કર . ( ૨ )

 
Essence
ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! જે દુર્ભાવથી અમે ડરીએ છીએ . તેથી અમને અભય કર તેનું કદીપણ સેવન ન કરીએ , તું એમ કરવામાં સમર્થ છે , તેથી અમે તારી શરણમાં છીએ , તેથી તું અમારી રક્ષાને માટે દ્વેષ ભાવનાઓ અને પાપવૃત્તિઓનો અમારામાંથી નાશ કર તેને દૂર રાખ . ( ૨ )