Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 271

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथि0मेध्यातिथी काण्वौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
क्वे꣢꣯यथ꣣ क्वे꣡द꣢सि पुरु꣣त्रा꣢ चि꣣द्धि꣢ ते꣣ म꣡नः꣢ । अ꣡ल꣢र्षि युध्म खजकृत्पुरन्दर꣣ प्र꣡ गा꣢य꣣त्रा꣡ अ꣢गासिषुः ॥२७१॥

क्व꣢꣯ । इ꣣यथ । क्व꣢꣯ इत् । अ꣣सि । पुरुत्रा꣢ । चि꣣त् । हि꣢ । ते꣣ । म꣡नः꣢꣯ । अ꣡ल꣢꣯र्षि । यु꣣ध्म । खजकृत् । खज । कृत् । पुरन्दर । पुरम् । दर । प्र꣢ । गा꣣यत्राः꣢ । अ꣣गासिषुः ॥२७१॥

Mantra without Swara
क्वेयथ क्वेदसि पुरुत्रा चिद्धि ते मनः । अलर्षि युध्म खजकृत्पुरन्दर प्र गायत्रा अगासिषुः ॥

क्व । इयथ । क्व इत् । असि । पुरुत्रा । चित् । हि । ते । मनः । अलर्षि । युध्म । खजकृत् । खज । कृत् । पुरन्दर । पुरम् । दर । प्र । गायत्राः । अगासिषुः ॥२७१॥

Samveda - Mantra Number : 271
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (युध्मखजकृत् पुरन्दर) હે પાપોથી સંગ્રામ કરનાર યોદ્ધા પાપ શરીરોને વિદીર્ણ કરનાર પરમાત્મન્ ! તું (पुरुत्रा) અનેક ઉપાસક જનોમાં તે (चित् हि मनः) તારા માટે જ નિરંતર મન છે (क्व इयथ क्व इत् असि) કે તું ક્યાં ગયો હતો , ક્યાં છો ? (अलर्षि) તું આવ (गायत्रा प्र अगासिषुः) ઉપાસક લોકો પ્રકૃષ્ટ સ્તુતિ ગાન ગાય છે . ( ૯ )

 
Essence
ભાવાર્થ : હે પાપોથી સંગ્રામ કરનાર યોદ્ધા ! પાપાત્માઓ - પાપ શરીરોને વિદીર્ણ કરનાર પરમાત્મન્ ! અનેક ઉપાસકોમાં તારા દર્શન માટે મન લાગેલું હોય છે કે , તું ક્યાં ગયો ? તું ક્યાં છે ? તું આવ આવી જા . તેઓ એવા ગુણગાનોનું પ્રકૃષ્ટ રૂપથી ગાન કરે છે . ( ૯ )