Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 265

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वत्सः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣भि꣡ वो꣢ वी꣣र꣡मन्ध꣢꣯सो꣣ म꣡दे꣢षु गाय गि꣣रा꣢ म꣣हा꣡ विचे꣢꣯तसम् । इ꣢न्द्रं꣣ ना꣢म꣣ श्रु꣡त्य꣢ꣳ शा꣣कि꣢नं꣣ व꣢चो꣣ य꣡था꣢ ॥२६५॥

अ꣣भि꣢ । वः꣣ । वीर꣢म् । अ꣡न्ध꣢꣯सः । म꣡दे꣢꣯षु । गा꣣य । गिरा꣢ । म꣣हा꣢ । विचे꣢꣯तसम् । वि । चे꣣तसम् । इ꣡न्द्र꣢꣯म् । ना꣡म꣢꣯ । श्रु꣡त्य꣢꣯म् । शा꣣कि꣡न꣢म् । व꣡चः꣢꣯ । य꣡था꣢꣯ ॥२६५॥

Mantra without Swara
अभि वो वीरमन्धसो मदेषु गाय गिरा महा विचेतसम् । इन्द्रं नाम श्रुत्यꣳ शाकिनं वचो यथा ॥

अभि । वः । वीरम् । अन्धसः । मदेषु । गाय । गिरा । महा । विचेतसम् । वि । चेतसम् । इन्द्रम् । नाम । श्रुत्यम् । शाकिनम् । वचः । यथा ॥२६५॥

Samveda - Mantra Number : 265
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वः) હે ઉપાસકો ! તમે (अन्धसः मदेषु) આધ્યાનીય - સમગ્ર રૂપથી ધ્યાન કરવા યોગ્ય પરમાત્માના અર્ચન સ્તવન - ઉપાસના પ્રસંગોમાં (वीरे विचेतसम्) પરાક્રમી વિશેષ જ્ઞાની - સર્વત્ર , (श्रुत्यं शाकिनम्) શ્રવણીય શક્તિમાન (इन्द्रं नाम) પ્રસિદ્ધ પરમાત્માની (महागिरा) મહત્વવાળી સ્તુતિથી (वचः यथा) વાણીની શક્તિ અનુસાર (अभिगाय) નિરંતર ગાન - ગુણગાન કરો. (૩)
Essence
ભાવાર્થ : હે ઉપાસકો તમે સમગ્ર રૂપથી ધ્યાન કરવા યોગ્ય પરમાત્માથી સ્તુતિ પ્રસંગોમાં પરાક્રમી , સર્વજ્ઞ , શ્રોતવ્ય સર્વ શક્તિમાન પ્રસિદ્ધ પરમાત્માના જ્યાં સુધી વાણીની શક્તિ ગાઈ શકે ત્યાં સુધી નિરંતર ગુણગાન કરો. (૩)