Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 263

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथिः काण्वः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
स꣣त्य꣢मि꣣त्था꣡ वृषे꣢꣯दसि꣣ वृ꣡ष꣢जूतिर्नोऽवि꣣ता꣢ । वृ꣢षा꣣꣬ ह्यु꣢꣯ग्र शृण्वि꣣षे꣡ प꣢रा꣣व꣢ति꣣ वृ꣡षो꣢ अर्वा꣣व꣡ति꣢ श्रु꣣तः꣢ ॥२६३॥

स꣣त्य꣢म् । इ꣣त्था꣢ । वृ꣡षा꣢꣯ । इत् । अ꣣सि । वृ꣡ष꣢꣯जूतिः । वृ꣡ष꣢꣯ । जू꣣तिः । नः । अविता꣢ । वृ꣡षा꣢꣯ । हि । उ꣣ग्र । शृण्विषे꣢ । प꣣राव꣡ति꣢ । वृ꣡षा꣢꣯ । उ꣣ । अर्वाव꣡ति꣢ । श्रु꣣तः꣢ ॥२६३॥

Mantra without Swara
सत्यमित्था वृषेदसि वृषजूतिर्नोऽविता । वृषा ह्युग्र शृण्विषे परावति वृषो अर्वावति श्रुतः ॥

सत्यम् । इत्था । वृषा । इत् । असि । वृषजूतिः । वृष । जूतिः । नः । अविता । वृषा । हि । उग्र । शृण्विषे । परावति । वृषा । उ । अर्वावति । श्रुतः ॥२६३॥

Samveda - Mantra Number : 263
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (उग्र) હે તેજસ્વીન્ પરમાત્મન્ ! (वृषाजूतिः) સમસ્ત સુખવર્ષકોની ગતિ - આશ્રય થયેલ (नः अविता) તું અમારો રક્ષક છે. (वृषा हि परावति श्रृण्विषे) સુખવર્ષક જ ભવિષ્યમાં સાંભળવામાં આવશે (वृषा उ अर्वावति श्रुतः) સુખવર્ષક જ નજીકના ભૂતમાં સાંભળ્યા હતા. (इत्था सत्यं वृषा इत् असि) એ કારણે તું જ સાચો સુખવર્ષક છે. (૧)

 
Essence
ભાવાર્થ : હે તેજસ્વી પરમાત્મન્ ! તું સુખવર્ષકોની ગતિ આશ્રયભૂમિ છે કોઈપણ સુખ તારા વિના સ્વતંત્ર સુખવર્ષક નથી , તું અમારો રક્ષક છે , તું સુખવર્ષક અત્યારે પણ સાંભળવામાં આવે છે અને આગળ પણ સુખવર્ષક સંભળાશે , તેથી તું જ સાચો સુખવર્ષક છે તને છોડીને ક્યાં જઈએ. (૧)