Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 26

1875 Mantra
Devata- अग्निः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
नि꣡ त्वा꣢ नक्ष्य विश्पते द्यु꣣म꣡न्तं꣢ धीमहे व꣣य꣢म् । सु꣣वी꣡र꣢मग्न आहुत ॥२६॥

नि꣢ । त्वा꣣ । नक्ष्य । विश्पते । द्युम꣡न्त꣢म् । धी꣣महे । वय꣢म् सु꣣वी꣡र꣢म् । सु꣣ । वी꣡र꣢꣯म् । अ꣣ग्ने । आहुत । आ । हुत ॥२६॥

Mantra without Swara
नि त्वा नक्ष्य विश्पते द्युमन्तं धीमहे वयम् । सुवीरमग्न आहुत ॥

नि । त्वा । नक्ष्य । विश्पते । द्युमन्तम् । धीमहे । वयम् सुवीरम् । सु । वीरम् । अग्ने । आहुत । आ । हुत ॥२६॥

Samveda - Mantra Number : 26
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नक्ष्य) હે વ્યાપ્તિમાં સમર્થ તથા પ્રાપ્તવ્ય (विश्पते) પ્રજાઓનાં પાલક પ્રભો ! (आहुत अग्ने) અમે - ઉપાસકો દ્વારા અધ્યાત્મયજ્ઞના માટે સમગ્રરૂપથી સ્વીકૃત જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (त्वा) તારા (द्युमन्तं सुवीरम्) જ્યોતિમાન તથા પોતાના સારી રીતે સિદ્ધ નિયંતૃત્વ આદિ વીર્ય-બળ યુક્તને (वयं निधीमहे) અમે ઉપાસકો અમારી અંદર ધારણ કરીએ. (૬)
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું અમારો-પ્રજાઓનો પાલક રાજા સર્વમાં વ્યાપ્ત અને પ્રાપ્તવ્ય છે. તું ગુણોથી પ્રકાશમાન અને પોતાના સમ્યક્ સિદ્ધ નિયંતાપણા આદિ બળથી યુક્ત વિશ્વનો રાજા છે, તારા ગુણ અને કર્મબળ અમારા માટે કલ્યાણકારી અને ગ્રાહ્ય છે, તારા શાસન અને શરણમાં અમે તારી સુપ્રજા બનીએ; તેથી તને અમારી અંદર ધારણ કરીએ - ધ્યાન કરીએ. (૬)