Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 257

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नृमेधपुरुमेधावाङ्गिरसौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
प्र꣢ व꣣ इ꣡न्द्रा꣢य बृह꣣ते꣡ मरु꣢꣯तो꣣ ब्र꣡ह्मा꣢र्चत । वृ꣣त्र꣡ꣳ ह꣢नति वृत्र꣣हा꣢ श꣣त꣡क्र꣢तु꣣र्वज्रेण श꣣त꣡प꣢र्वणा ॥२५७॥

प्र꣢ । वः꣢ । इ꣡न्द्रा꣢꣯य । बृ꣣हते꣢ । म꣡रु꣢꣯तः । ब्र꣡ह्म꣢꣯ । अ꣣र्चत । वृत्र꣢म् । ह꣢नति । वृत्रहा꣢ । वृ꣣त्र । हा꣢ । श꣣त꣡क्र꣢तुः । श꣣त꣢ । क्र꣣तुः । व꣡ज्रे꣢꣯ण । श꣣त꣡प꣢र्वणा । श꣣त꣢ । प꣣र्वणा ॥२५७॥

Mantra without Swara
प्र व इन्द्राय बृहते मरुतो ब्रह्मार्चत । वृत्रꣳ हनति वृत्रहा शतक्रतुर्वज्रेण शतपर्वणा ॥

प्र । वः । इन्द्राय । बृहते । मरुतः । ब्रह्म । अर्चत । वृत्रम् । हनति । वृत्रहा । वृत्र । हा । शतक्रतुः । शत । क्रतुः । वज्रेण । शतपर्वणा । शत । पर्वणा ॥२५७॥

Samveda - Mantra Number : 257
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मरुतः) હે અધ્યાત્મયજ્ઞના યાજક ઉપાસકજનો ! (वः) તમે (बृहते इन्द्राय) મહાન પરમાત્માને માટે (ब्रह्म प्र अर्चत) તમારી પાસે તમારી મહાન વસ્તુ તમારું મન છે. તે મનને અર્પિત કરો (शतक्रतुः) અનેક પ્રજ્ઞાને અને કર્મોવાળો (वृत्रहा) પાપનાશક (शतपर्वणा वज्रेण) બહુજ શક્તિ સંધાનવાળા શાસનથી (वृत्रं हनति) પાપનો નાશ કરે છે. (૫)

 
Essence
ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞના યાજક ઉપાસકો ! મહાન પરમાત્માની માટે પોતાના મનને અર્પણ કરો. તે અનેક પ્રજ્ઞાન અને કર્મવાળો , પાપ સંકલ્પનો નાશક , બહુજ શક્તિ સંધાનવાળા શાસન દ્વારા તમારા મનના પાપોનો નાશ કરે છે. (૫)