Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 245

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथि0मेध्यातिथी काण्वौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣡ त्वा꣢ स꣣ह꣢स्र꣣मा꣢ श꣣तं꣢ यु꣣क्ता꣡ रथे꣢꣯ हिर꣣ण्य꣡ये꣢ । ब्र꣣ह्म꣢युजो꣣ ह꣡र꣢य इन्द्र के꣣शि꣢नो꣣ व꣡ह꣢न्तु꣣ सो꣡म꣢पीतये ॥२४५॥

आ꣢ । त्वा꣣ । सह꣡स्र꣢म् । आ । श꣣त꣢म् । यु꣢क्ताः꣢ । र꣡थे꣢꣯ । हि꣣रण्य꣡ये꣢ । ब्र꣣ह्मयु꣡जः꣢ । ब्र꣣ह्म । यु꣡जः꣢꣯ । ह꣡र꣢꣯यः । इ꣣न्द्र । केशि꣡नः꣢ । व꣡ह꣢꣯न्तु । सो꣡म꣢꣯पीतये । सो꣡म꣢꣯ । पी꣣तये ॥२४५॥

Mantra without Swara
आ त्वा सहस्रमा शतं युक्ता रथे हिरण्यये । ब्रह्मयुजो हरय इन्द्र केशिनो वहन्तु सोमपीतये ॥

आ । त्वा । सहस्रम् । आ । शतम् । युक्ताः । रथे । हिरण्यये । ब्रह्मयुजः । ब्रह्म । युजः । हरयः । इन्द्र । केशिनः । वहन्तु । सोमपीतये । सोम । पीतये ॥२४५॥

Samveda - Mantra Number : 245
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (हिरण्यये रथे) અમૃતરૂપ રમણીય મહાન મોક્ષ સ્વરૂપમાં (युक्ताः) યુક્ત (ब्रह्मयुजः) તારા - પરમાત્માથી યોગ મેળ કરાવનાર (केशिनः) જ્ઞાન જ્યોતિવાળા (हरयः) તને લાવનાર અમને લઈ જનાર ગુણ સ્વરૂપ (शतं सहस्रम्) સો અને હજાર અનેક-અનેક અસંખ્ય (त्वा) તને (सोमपीतये) અમારા ઉપાસનારસનું પાન-સ્વીકાર કરવા માટે (आ वहन्तु) લાવે, શીઘ્ર લાવે. (૩) 

 
Essence
ભાવાર્થ : પરમાત્માના અમૃત મોક્ષધામમાં રહેલા તેના જ્યોતિમય ગુણ સ્વરૂપ સેંકડો-હજારો છે, જે અમારો બ્રહ્મથી યોગ કરાવનાર છે, તે પરમાત્માને અમારા સુધી લાવનાર અને અમને પરમાત્મા સુધી જે લઈ જનાર છે, તે અમારા ઉપાસનારસનું પાન કરાવવા, સ્વીકાર કરાવવા માટે અમારા સુધી પહોંચાડે. (૩)