Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 240

1875 Mantra
Devata- इन्द्रः Rishi- भर्गः प्रागाथः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
त्व꣢꣫ꣳ ह्येहि꣣ चे꣡र꣢वे वि꣣दा꣢꣫ भगं꣣ व꣡सु꣢त्तये । उ꣡द्वा꣢वृषस्व मघव꣣न्ग꣡वि꣢ष्टय꣣ उ꣢दि꣣न्द्रा꣡श्व꣢मिष्टये ॥२४०॥

त्व꣢म् । हि । आ । इ꣣हि । चे꣡र꣢꣯वे । वि꣣दाः꣢ । भ꣡ग꣢꣯म् । व꣡सु꣢꣯त्तये । उत् । वा꣣वृषस्व । मघवन् । ग꣡वि꣢꣯ष्टये । गो । इ꣣ष्टये । उ꣢त् । इ꣣न्द्र । अ꣡श्व꣢꣯मिष्टये । अ꣡श्व꣢꣯म् । इ꣣ष्टये ॥२४०॥

Mantra without Swara
त्वꣳ ह्येहि चेरवे विदा भगं वसुत्तये । उद्वावृषस्व मघवन्गविष्टय उदिन्द्राश्वमिष्टये ॥

त्वम् । हि । आ । इहि । चेरवे । विदाः । भगम् । वसुत्तये । उत् । वावृषस्व । मघवन् । गविष्टये । गो । इष्टये । उत् । इन्द्र । अश्वमिष्टये । अश्वम् । इष्टये ॥२४०॥

Samveda - Mantra Number : 240
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मघवन् इन्द्र) હે પ્રશસ્ત અધ્યાત્મ ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (चेरवे) તારા અધ્યાત્મધનનું ચયન કરનાર મારા - ઉપાસકના માટે (भगं विदा) અધ્યાત્મધનને પ્રાપ્ત કરાવ તથા (वसुत्तये) પ્રાણોની દાનક્રિયા-પ્રાણાયામ ક્રિયાને માટે (गविष्टये) ઇન્દ્રિયોની દૃષ્ટિ સંયમ રૂપ સમર્પણ યજનક્રિયાને માટે (उद्वावृषस्व મને અધિક ઉલ્લાસિત કર (अश्वम् 'अश्वस्य' इष्टय उद् उद्वावृषस्व) સર્વ વિષયવ્યાપી મનની ઈસ્ટિનિરોધ ક્રિયાને માટે અધિક ઉલ્લાસિત કર. (૮)

 
Essence
ભાવાર્થ : હે પ્રશસ્ત ધનવાળા પરમાત્મન્ ! તું અધ્યાત્મધનનું ચયન કરનાર મારા માટે - ઉપાસકને માટે અધ્યાત્મધનને પ્રાપ્ત કરાવ તથા પ્રાણોની દાનક્રિયાને માટે - પ્રાણાયામમાં તારું સ્મરણ થાય તે માટે, ઇન્દ્રિયોની સંયમરૂપ યજ્ઞક્રિયાને માટે તથા સર્વ-વિષવ્યાપી મનની નિરોધ ક્રિયાને માટે અને અધિકાધિક ઉલ્લાસિત - આનંદિત કર. (૮)