Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 24

1875 Mantra
Devata- अग्निः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣢ग्ने꣣ र꣡क्षा꣢ णो꣣ अ꣡ꣳह꣢सः꣣ प्र꣡ति꣢ स्म देव रीष꣣तः꣢ । त꣡पि꣢ष्ठैर꣣ज꣡रो꣢ दह ॥२४॥

अ꣡ग्ने꣢꣯ । र꣡क्ष꣢꣯ । नः꣣ । अँ꣡ह꣢꣯सः । प्र꣡ति꣢꣯ । स्म꣣ । देव । रीषतः꣢ । त꣡पि꣢꣯ष्ठैः । अ꣣ज꣡रः꣢ । अ꣣ । ज꣡रः꣢꣯ । द꣣ह ॥२४॥

Mantra without Swara
अग्ने रक्षा णो अꣳहसः प्रति स्म देव रीषतः । तपिष्ठैरजरो दह ॥

अग्ने । रक्ष । नः । अँहसः । प्रति । स्म । देव । रीषतः । तपिष्ठैः । अजरः । अ । जरः । दह ॥२४॥

Samveda - Mantra Number : 24
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने देव) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મ દેવ ! તું (नः अंहसः रक्ष) અમને પાપથી બચાવરક્ષા કર. (अजरः) તું અજર-વૃદ્ધત્વરહિત હોવાથી (तपिष्ठैः रिषतः प्रतिदह स्म) પોતાના સંતાપક સાધનોથી પીડિત કરનારા કામ, ક્રોધ આદિને ભસ્મ કરી નાખ. (૪)
Essence
ભાવાર્થ : પરમાત્મ દેવ ! તું અંદર બેસીને પીડા આપનારા કામ-ક્રોધ આદિ પાપને તારા સંતાપક બળ દ્વારા ભસ્મ કરીને અમારી રક્ષા કરે છે, પરમાત્મન્ ! તું અજર છે - વૃદ્ધત્વથી રહિત છે, સંસારમાં અમારી રક્ષા કરનારા તો જરા-વૃદ્ધધર્મી છે, તેમાં કોઈ જરા-વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયા છે, તો કોઈ પ્રાપ્ત થનાર છે, પરન્તુ તારું રક્ષણ સદા રહેનાર છે; અમે તેથી તારા આશ્રિત છીએ, તું જ અમારી રક્ષા કર. (૪)