Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 228

1875 Mantra
Devata- इन्द्रः Rishi- दुर्मित्रः कौत्सः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
क꣣दा꣡ व꣢सो स्तो꣣त्रं꣡ हर्य꣢꣯त आ꣡ अव꣢꣯ श्म꣣शा꣡ रु꣢ध꣣द्वाः꣢ । दी꣣र्घ꣢ꣳ सु꣣तं꣢ वा꣣ता꣡प्या꣢य ॥२२८॥

क꣣दा꣢ । व꣣सो । स्तोत्र꣢म् । ह꣡र्य꣢꣯ते । आ । अ꣡व꣢꣯ । श्म꣣शा꣢ । रु꣣धत् । वा꣡रिति꣢दी꣣र्घ꣢म् । सु꣣त꣢म् । वा꣣ता꣡प्या꣢य । वा꣣त । आ꣡प्या꣢꣯य ॥२२८॥

Mantra without Swara
कदा वसो स्तोत्रं हर्यत आ अव श्मशा रुधद्वाः । दीर्घꣳ सुतं वाताप्याय ॥

कदा । वसो । स्तोत्रम् । हर्यते । आ । अव । श्मशा । रुधत् । वारितिदीर्घम् । सुतम् । वाताप्याय । वात । आप्याय ॥२२८॥

Samveda - Mantra Number : 228
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वसो) હે સર્વમાં નિવાસી પરમાત્મન્ ! (स्तोत्रं हर्यते) મારા સ્તોત્ર-સ્તવન-સ્તુતિ વચનને ચાહનાર તને પ્રાર્થના કરું છું (श्मशा) એ આનંદરસને વહાવનારી ધારા (कदा वाः आ अवरुधत्) ક્યાં સુધી આનંદરસને બંધ રાખશે. (दीर्घं सुतं वाताप्याय) દીર્ઘ સમયથી નિષ્પાદિત ઉપાસનારસ મારી-સ્તોતાની-સ્તુતિ કરનારની તરફ લાવવા માટે ચાલુ થશે. (૬)

 
Essence
ભાવાર્થ : સર્વમાં નિવાસી પરમાત્મન્ ! તું સ્તુતિ વચનને ચાહનાર છે, તારા આનંદરસને રોકનારી ધારા ક્યાં સુધી રોકાઈ રહેશે ? ક્યારેક તો ચાલુ થશે જ, કારણકે દીર્ઘકાળથી એ નિષ્પન્ન ઉપાસનારસ તારા પ્રત્યે સમર્પણ કરવામાં આવી રહ્યો છે. ક્યારેક તો મને તારો આનંદરસ પ્રવાહિત કરવા માટે પ્રેરિત કરશે. (૬)