Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 227

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथिः काण्वः प्रियमेधश्चाङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣢ या꣣ह्यु꣡प꣢ नः सु꣣तं꣡ वाजे꣢꣯भि꣣र्मा꣡ हृ꣢णीयथाः । म꣣हा꣡ꣳ इ꣣व꣢ यु꣡व꣢जानिः ॥२२७॥

आ꣢ । या꣣हि । उ꣡प꣢꣯ । नः꣣ । सुत꣢म् । वा꣡जे꣢꣯भिः । मा । हृ꣣णीयथाः । महा꣢न् । इ꣣व । यु꣡व꣢꣯जानिः । यु꣡व꣢꣯ । जा꣣निः ॥२२७॥

Mantra without Swara
आ याह्युप नः सुतं वाजेभिर्मा हृणीयथाः । महाꣳ इव युवजानिः ॥

आ । याहि । उप । नः । सुतम् । वाजेभिः । मा । हृणीयथाः । महान् । इव । युवजानिः । युव । जानिः ॥२२७॥

Samveda - Mantra Number : 227
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नः) અમારા (सुतम्) નિષ્પન્ન ઉપાસનારસના પ્રતિ સ્વીકાર કરવાને માટે (वाजेभिः) તારા અમૃત સુખ ભોગોની સાથે (उपायाहि) સમીપ આવ (मा हृणीयाथाः) ક્રોધ ન કરતો (महान् युवजानि इव) મહાન યુવતિના પતિની સમાન. (૫)

 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! અમારા નિષ્પાદિત ઉપાસનારસને પ્રાપ્ત કર, સ્વીકાર કર, તારા અમૃત ભોગોની સાથે, તું અમારા પર કદી પણ ક્રોધ ન કરતો; જેમ યુવતિ પત્નીવાળો પતિ પોતાની સુખભોગ, યુવતિ પત્ની પર ક્રોધ નથી કરતો. અમે તારા માટે સદા ઉપાસનારસ પ્રદાનમાં સમર્થ છીએ. (૫)