Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 223

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡ती꣢हि मन्युषा꣣वि꣡ण꣢ꣳ सुषु꣣वा꣢ꣳस꣣मु꣡पे꣢꣯रय । अ꣣स्य꣢ रा꣣तौ꣢ सु꣣तं꣡ पि꣢ब ॥२२३॥

अ꣡ति꣢꣯ । इ꣣हि । मन्युषावि꣡ण꣢म् । म꣣न्यु । सावि꣡न꣢म् । सु꣣षुवाँ꣡स꣢म् । उ꣡प꣢꣯ । आ । ई꣣रय । अस्य꣢ । रा꣣तौ꣢ । सु꣣त꣢म् । पि꣣ब ॥२२३॥

Mantra without Swara
अतीहि मन्युषाविणꣳ सुषुवाꣳसमुपेरय । अस्य रातौ सुतं पिब ॥

अति । इहि । मन्युषाविणम् । मन्यु । साविनम् । सुषुवाँसम् । उप । आ । ईरय । अस्य । रातौ । सुतम् । पिब ॥२२३॥

Samveda - Mantra Number : 223
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मन्युषाविणम् अतीहि) ક્રોધ સ્રવિત કરનારને તિરસ્કૃત કર (सुषुवांसम् उपेरय) ઉપાસના રસ પ્રસ્રાવીને ઉપર પ્રેરિત-ઉન્નત કર, પોતાની સમીપ લે (अस्य रातौ) એ મુક્ત સોમ સ્રાવીના દાનમાં આત્મસમર્પણમાં (सुतं पिब) નિષ્પાદિત ઉપાસનારસનો સ્વીકાર કર.

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું ક્રોધસ્રાવી-ક્રોધીજનનો તિરસ્કાર કરે છે, પરન્તુ ઉપાસનારસ સ્રાવીને તું ઉપર ઉઠાવે છે, પોતાની પાસે લે છે, એ તારો સ્વભાવ છે; તેથી મારા એ ઉપાસનારસસ્રાવીનાં આત્મસમર્પણ પ્રસંગમાં નિષ્પન્ન ઉપાસનારસનો તું સ્વીકાર કરે છે. (૧)