Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 221

1875 Mantra
Devata- मरुतः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
उ꣢दु꣣ त्ये꣢ सू꣣न꣢वो꣣ गि꣢रः꣣ का꣡ष्ठा꣢ य꣣ज्ञे꣡ष्व꣢त्नत । वा꣣श्रा꣡ अ꣢भि꣣ज्ञु꣡ यात꣢꣯वे ॥२२१॥

उ꣢त् । उ꣣ । त्ये꣢ । सू꣣न꣡वः꣢ । गि꣡रः꣢꣯ । का꣡ष्ठाः꣢꣯ । य꣣ज्ञे꣡षु꣢ । अ꣣त्नत । वाश्राः꣢ । अ꣣भिज्ञु꣢ । अ꣣भि । ज्ञु꣢ । या꣡त꣢꣯वे ॥२२१॥

Mantra without Swara
उदु त्ये सूनवो गिरः काष्ठा यज्ञेष्वत्नत । वाश्रा अभिज्ञु यातवे ॥

उत् । उ । त्ये । सूनवः । गिरः । काष्ठाः । यज्ञेषु । अत्नत । वाश्राः । अभिज्ञु । अभि । ज्ञु । यातवे ॥२२१॥

Samveda - Mantra Number : 221
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यज्ञेषु) અધ્યાત્મયજ્ઞોમાં (ये उ) તેઓ નિશ્ચય (गिरः) વાણી-સ્તુતિને (सूनवः) પ્રકટ કરનારા-ઉચ્ચારણ કરનારા, ઉપાસકો સ્તોતાજન-સ્તુતિ કરનારાઓ (काष्ठाः उद् अत्नत) દિશાઓમાં-પોતપોતાની દિશાઓનો વિસ્તાર કરે છે (वाश्राः अभिज्ञु) એ સ્તોતાઓ-સ્તુતિ કરનારાઓ સ્તવન કરતા અલ્પવયસ્ક બાળકની માફક ગોઠણ ભેર ચાલે છે, તેમ પરમાત્માની તરફ જવા માટે સમર્પણ કરે છે. (૮) 

 
Essence
ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞોમાં વાણી-સ્તુતિને પ્રકટ કરનારા સ્તોતા-સ્તુતિ કરનારા પોતાની દિશા-પદ્ધતિ અથવા ભૂમિનો વિસ્તાર કરે છે, પુનઃ સ્તવન કરતા જેમ અલ્પ વયસ્ક બાળક સમાન ગોઠણભેર ચાલે છે, તેમ પરમાત્માની તરફ જવા માટે પોતાનું સમર્પણ કરે છે. (૮)