Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 219

1875 Mantra
Devata- अश्विनौ, मित्रावरुणौ Rishi- ब्रह्मातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
दू꣣रा꣢दि꣣हे꣢व꣣ य꣢त्स꣣तो꣢ऽरु꣣ण꣢प्सु꣣र꣡शि꣢श्वितत् । वि꣢ भा꣣नुं꣢ वि꣣श्व꣡था꣢तनत् ॥२१९॥

दू꣣रा꣢त् । दुः꣣ । आ꣢त् । इ꣣ह꣢ । इ꣣व । य꣢त् । स꣣तः꣢ । अ꣣रुण꣡प्सुः꣢ । अ꣡शि꣢꣯श्वितत् । वि । भा꣣नु꣢म् । वि꣣श्व꣡था꣢ । अ꣣तनत् । ॥२१९॥

Mantra without Swara
दूरादिहेव यत्सतोऽरुणप्सुरशिश्वितत् । वि भानुं विश्वथातनत् ॥

दूरात् । दुः । आत् । इह । इव । यत् । सतः । अरुणप्सुः । अशिश्वितत् । वि । भानुम् । विश्वथा । अतनत् । ॥२१९॥

Samveda - Mantra Number : 219
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अरुणस्युः) અત્યંત તેજસ્વી રૂપવાળા ઇન્દ્ર-પરમાત્મા (दूरात्) નજરથી દૂર હોવાં છતાં (इह इव) અહીં સમીપમાં રહીને હૃદયમાં અથવા અન્તરાત્મામાં રહીને (यत्) જ્યારે (सतः) સત્પુરુષો - ઉપાસકોને (अशिश्वितत्) રંજિત બનાવી દે છે, ત્યારે (विश्वथा) સર્વ પ્રકારથી (भानुम्) જ્ઞાન પ્રકાશને (वि अतनत्) વિશેષ રૂપથી ફેલાવે છે - વધારે છે. (૬)

 
Essence
ભાવાર્થ : સૂર્ય સમાન અત્યંત તેજસ્વી રૂપવાળા પરમાત્મા નજરથી દૂર હોવા છતાં પણ નજીકની સમાન હૃદયમાં અથવા અન્તરાત્મામાં જ્યારે સત્પુરુષો ઉપાસકોને રંજિત કરી દે છે, ત્યારે સર્વ પ્રકારથી જ્ઞાનપ્રકાશને વિશેષ રૂપથી ફેલાવી દે છે-વધારી દે છે. (૬)