Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 218

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ऋ꣣जुनीती꣢ नो꣣ व꣡रु꣢णो मि꣣त्रो꣡ न꣢यति वि꣣द्वा꣢न् । अ꣣र्यमा꣢ दे꣣वैः꣢ स꣣जो꣡षाः꣢ ॥२१८॥

ऋ꣣जुनी꣢ती । ऋ꣣जु । नीती꣢ । नः꣣ । व꣡रु꣢꣯णः । मि꣣त्रः꣢ । मि꣣ । त्रः꣢ । न꣣यति । विद्वा꣢न् । अ꣣र्यमा꣢ । दे꣣वैः꣢ । स꣣जो꣡षाः । स꣣ । जो꣡षाः꣢꣯ ॥२१८॥

Mantra without Swara
ऋजुनीती नो वरुणो मित्रो नयति विद्वान् । अर्यमा देवैः सजोषाः ॥

ऋजुनीती । ऋजु । नीती । नः । वरुणः । मित्रः । मि । त्रः । नयति । विद्वान् । अर्यमा । देवैः । सजोषाः । स । जोषाः ॥२१८॥

Samveda - Mantra Number : 218
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वरुणः) વરણીય શરણપ્રદ (मित्रः) સ્નેહી સદા સાથે રહેનાર (अर्यमा) આનંદદાતા સ્વામી (विद्वान्) અમારા સર્વ કર્મોને જાણીને (देवैः सजोषाः) પોતાના દિવ્યગુણોની સાથે સમાન રૂપથી સેવિત થનાર (नः) અમને (ऋजुनीती) સરળ માર્ગ-ગતિ ક્રિયાથી (नयति) લઈ જાય છે. (૫)

 
Essence
ભાવાર્થ : પરમાત્મા અમારો સાચો નેતા છે, જે અમારો વરણીય, શરણદાતા, સ્નેહી, સાથી અને આનંદદાતા સ્વામી છે, તે પોતાના સમસ્ત દિવ્ય ગુણોની સાથે યુક્ત થઈને, અમારા અન્તર્ભાવોને જાણીને સરળ ગતિ ક્રિયાથી-સરળ માર્ગથી લઈ જાય છે. (૫)