Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 217

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
बृ꣣ब꣡दु꣢क्थꣳ हवामहे सृ꣣प्र꣡क꣢रस्नमू꣣त꣡ये꣢ । सा꣡धः꣢ कृ꣣ण्व꣢न्त꣣म꣡व꣢से ॥२१७॥

बृ꣣ब꣡दु꣢क्थम् । बृ꣣ब꣢त् । उ꣣क्थम् । हवामहे । सृप्र꣡क꣢रस्नम् । सृ꣣प्र꣢ । क꣣रस्नम् । ऊत꣡ये꣢ । सा꣡धः꣢꣯ । कृ꣣ण्व꣡न्त꣢म् । अ꣡व꣢꣯से ॥२१७॥

Mantra without Swara
बृबदुक्थꣳ हवामहे सृप्रकरस्नमूतये । साधः कृण्वन्तमवसे ॥

बृबदुक्थम् । बृबत् । उक्थम् । हवामहे । सृप्रकरस्नम् । सृप्र । करस्नम् । ऊतये । साधः । कृण्वन्तम् । अवसे ॥२१७॥

Samveda - Mantra Number : 217
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (बृबदुक्थम्) અમારે માટે બૃહત્ = મહાન ઉક્થ = ઉપદેશ વચન જેના છે અથવા અમારા બૃબત્ = વક્તવ્ય-સ્તુતિ વચનો જેના માટે છે એવા, (सृप्रकरस्नम्) જેના સર્પણશીલ-સર્વત્ર વ્યાપ્ત ભુજાઓવાળા તથા નિર્માણ, પાલન રૂપ ગુણ છે એવા તથા (साधः कृण्वन्तम्) કર્મને અનુરૂપ ફળસિદ્ધિ કરનાર ઇન્દ્ર-પરમાત્માને (ऊतये) સંસારમાં રક્ષાને માટે તથા (अवसे) અપવર્ગ = મોક્ષ પ્રાપ્તિને માટે (हवामहे) અમારા આત્મામાં બોલાવીએ છીએ - ઉપાસિત કરીએ છીએ. (૪)

 
Essence
ભાવાર્થ : જે પરમાત્મા અમને વેદરૂપ ઉપદેશ આપે છે અથવા જેના માટે અમારા સ્તુતિ વચન છે તથા કર્મફળ સિદ્ધ કરનાર છે; તે પરમાત્માને સંસારમાં અમારી રક્ષા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે પોતાના આત્મામાં બોલાવીએ છીએ-ઉપાસિત કરીએ છીએ. (૪)