Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 216

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रिशोकः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣢ बु꣣न्दं꣡ वृ꣢त्र꣣हा꣡ द꣢दे जा꣣तः꣡ पृ꣢च्छा꣣द्वि꣢ मा꣣त꣡र꣢म् । क꣢ उ꣣ग्राः꣡ के ह꣢꣯ शृण्विरे ॥२१६॥

आ꣢ । बु꣣न्द꣢म् । वृ꣣त्रहा꣢ । वृ꣣त्र । हा꣢ । द꣣दे । जातः꣢ । पृ꣣च्छात् । वि꣢ । मा꣣त꣡र꣢म् । के । उ꣣ग्राः꣢ । के । ह꣣ । शृण्विरे ॥२१६॥

Mantra without Swara
आ बुन्दं वृत्रहा ददे जातः पृच्छाद्वि मातरम् । क उग्राः के ह शृण्विरे ॥

आ । बुन्दम् । वृत्रहा । वृत्र । हा । ददे । जातः । पृच्छात् । वि । मातरम् । के । उग्राः । के । ह । शृण्विरे ॥२१६॥

Samveda - Mantra Number : 216
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वृत्रहा) પાપ, અજ્ઞાન નાશક પરમાત્મા (जातः) અન્તરાત્મામાં સાક્ષાત્ કરેલ (बुन्दम्) જેના દ્વારા જ્ઞાન સાંભળીએ છીએ, તે હિરણ્ય સારંગવાદ્ય વેદને (आ ददे) સમગ્ર રૂપથી પ્રદાન કરે છે. (मातरं मातरः विपृच्छत्) માન કરનારા સત્કાર કરનારા ઉપાસકોને વિશેષરૂપથી તે વેદજ્ઞાનથી અર્ચિત કરે છે, સુભૂષિત જે વેદજ્ઞાનમાં (के उग्राः) કોઈ જ્ઞાન વિષય ઉગ્ર સૂક્ષ્માતિસૂક્ષ્મ છે (के ह श्रृण्विरे) કોઈક સંસાર પ્રસિદ્ધ સાંભળવા જાણવા યોગ્ય છે. (૩)

 
Essence
ભાવાર્થ : પાપ, અજ્ઞાન-અંધકારનાશક પરમાત્મા તું જ્યારે ઉપાસકો - ૠષિઓમાં સાક્ષાત્ થાય છે, ત્યારે વેદજ્ઞાન રૂપ સારંગવાદ્યને સમગ્રરૂપથી પ્રદાન કરીને, પ્રકાશિત કરીને, તે માન કરનારા ઉપાસકો ઋષિઓને અર્ચિત કરીને સુપૂજ્ય બનાવે છે. તે વેદમાં કોઈ જ્ઞાન સૂક્ષ્માતિસૂક્ષ્મ છે અને કોઈક જ્ઞાન લોકમાં સાંભળવા જાણવાનું સાધારણ છે અર્થાત્ સંસારમાં જીવન ચલાવવા ઉપયોગી છે. (૩)