Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 215

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्ष आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡त꣢श्चिदिन्द्र न꣣ उ꣡पा या꣢꣯हि श꣣त꣡वा꣢जया । इ꣣षा꣢ स꣣ह꣡स्र꣢वाजया ॥२१५॥

अ꣡तः꣢꣯ । चि꣣त् । इन्द्र । नः । उ꣡प꣢꣯ । आ । या꣣हि । शत꣡वा꣢जया । श꣣त꣢ । वा꣣जया । इषा꣢ । स꣣ह꣡स्र꣢वाजया । स꣣ह꣡स्र꣢ । वा꣣जया । ॥२१५॥

Mantra without Swara
अतश्चिदिन्द्र न उपा याहि शतवाजया । इषा सहस्रवाजया ॥

अतः । चित् । इन्द्र । नः । उप । आ । याहि । शतवाजया । शत । वाजया । इषा । सहस्रवाजया । सहस्र । वाजया । ॥२१५॥

Samveda - Mantra Number : 215
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! તું (अतः चित्) એ અમારા આર્દ્ર ઉપાસનારસોથી અમારા પર કૃપાળુ બનીને (शतवाजया सहस्रवाजया) સેંકડો ગુણિત અમૃતાન્ન ભોગવાળી અને હજારો ગુણિત અમૃતાન્ત ભોગવાળી, (इषा) પોતાની ગતિ-પ્રવૃત્તિ ક્રિયાથી (नः उपायाहि) અમારી પાસે આવ-પ્રાપ્ત થા. (૨)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું એ આર્દ્ર ઉપાસનારસોથી સેંકડો ગુણી અમૃત ભોગવાળી અને હજારોગુણી ભોગ વાળી તારી પ્રશસ્ત ગતિથી અમારી પાસે આવ-આવે છે. તારા પ્રત્યે અમારો ઉપાસનારસ નિષ્ફળ નથી જતો, પરન્તુ સેકડોગુણી અને હજારોગુણી ફળ આપનારો બની જાય છે. (૨)