Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 214

1875 Mantra
Devata- इन्द्रः Rishi- शुनःशेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣢ व꣣ इ꣢न्द्रं꣣ कृ꣢विं꣣ य꣡था꣢ वाज꣣य꣡न्तः꣢ श꣣त꣡क्र꣢तुम् । म꣡ꣳहि꣢ष्ठꣳ सिञ्च꣣ इ꣡न्दु꣢भिः ॥२१४॥

आ꣢ । वः꣣ । इ꣢न्द्र꣢꣯म् । कृ꣡वि꣢꣯म् । य꣡था꣢꣯ । वा꣣जय꣡न्तः꣢ । श꣣त꣡क्र꣢तुम् । श꣣त꣢ । क्र꣣तुम् । मँ꣡हि꣢꣯ष्ठम् । सि꣣ञ्चे । इ꣡न्दु꣢꣯भिः । ॥२१४॥

Mantra without Swara
आ व इन्द्रं कृविं यथा वाजयन्तः शतक्रतुम् । मꣳहिष्ठꣳ सिञ्च इन्दुभिः ॥

आ । वः । इन्द्रम् । कृविम् । यथा । वाजयन्तः । शतक्रतुम् । शत । क्रतुम् । मँहिष्ठम् । सिञ्चे । इन्दुभिः । ॥२१४॥

Samveda - Mantra Number : 214
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (आ) આવો (वः) તમે અને અમે મળીને સર્વ (वाजयन्तः) પોતાના અમૃત અન્ન-ભોગને ચાહતા (शतक्रतुम्) અનંત કર્મશક્તિવાળા અનંત પ્રજ્ઞાનવાળા (मंहिष्ठम्) મહાનથી મહાન (इन्द्रम्) પરમાત્માને (इन्दुभिः) આર્દ્ર ઉપાસનારસ દ્વારા (सिञ्चे) સિંચીએ-ભરી દઈએ. (कृविं यथा) જેમ ખોદેલો ખાડો સૂકો કૂવો અન્નથી ભરી દેવામાં આવે છે અને ફરી તેમાંથી અન્ન પ્રાપ્ત કરવામાં આવે છે, તેમ અમૃત અન્નની પ્રાપ્તિ માટે પરમાત્માને ઉપાસનારસથી ભરવામાં આવે છે.

 
Essence
ભાવાર્થ : આવો ઉપાસકજનો તમે અને અમે પોતાને યોગ્ય અમૃત અન્ન ભોગને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરતા અસંખ્ય-અનંત જ્ઞાન અને કર્મ યુક્ત, ઉપકાર કરનાર, મહાનથી મહાન પરમાત્માને પોતાના સ્નેહપૂર્ણ ઉપાસનારસોથી ભરી દઈએ. જેમ ખાડાને અન્નૌથી ભરીને ફરી સમય પર અન્નને પ્રાપ્ત કરીએ છીએ. (૧)