Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 213

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
तु꣡भ्य꣢ꣳ सु꣣ता꣢सः꣣ सो꣡माः꣢ स्ती꣣र्णं꣢ ब꣣र्हि꣡र्वि꣢भावसो । स्तो꣣तृ꣡भ्य꣢ इन्द्र मृडय ॥२१३॥

तु꣡भ्य꣢꣯म् । सु꣣ता꣡सः꣢ । सो꣡माः꣢꣯ । स्ती꣣र्ण꣢म् । ब꣣र्हिः꣢ । वि꣣भावसो । विभा । वसो । स्तो꣡तृभ्यः꣢ । इ꣣न्द्र । मृडय ॥२१३॥

Mantra without Swara
तुभ्यꣳ सुतासः सोमाः स्तीर्णं बर्हिर्विभावसो । स्तोतृभ्य इन्द्र मृडय ॥

तुभ्यम् । सुतासः । सोमाः । स्तीर्णम् । बर्हिः । विभावसो । विभा । वसो । स्तोतृभ्यः । इन्द्र । मृडय ॥२१३॥

Samveda - Mantra Number : 213
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विभावसो इन्द्र) વિશેષ દીપ્તિને વસાવનાર પરમાત્મન્ ! (तुभ्यम्) તારા માટે (सोमाः सुतासः) ઉપાસનારસ ઉત્પન્ન કરેલ છે (बर्हिः स्तीर्णम्) તારા બિરાજવા માટે હૃદયગૃહ પણ વિસ્તૃત છે (स्तोतृभ्यः मृडयः) સ્તોતાઓને (સ્તુતિ કરનારાઓ) માટે સુખ પહોંચાડી દે. (૧૦)

 
Essence
ભાવાર્થ : વિશેષ દીપ્તિઓને વસાવનાર ફેલાવનાર પરમાત્મન્ ! તારા માટે ઉપાસનારસ ઉત્પન્ન કરેલ છે અને તારા બેસવા માટે હૃદયગૃહ પણ વિશાળ બનાવેલ છે, તું આવ વિરાજમાન થા. અમને સ્તોતાઓને (સ્તુતિ કરનારાઓને) તારા સમાગમથી આનંદિત કર. (૧૦)