Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 212

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣣मे꣡ त꣢ इन्द्र꣣ सो꣡माः꣢ सु꣣ता꣢सो꣣ ये꣢ च꣣ सो꣡त्वाः꣢ । ते꣡षां꣢ मत्स्व प्रभूवसो ॥२१२

इ꣣मे꣢ । ते꣣ । इन्द्र । सो꣡माः꣢꣯ । सु꣣ता꣡सः꣢ । ये । च꣣ । सो꣡त्वाः꣢꣯ । ते꣡षा꣢꣯म् । म꣣त्स्व । प्रभूवसो । प्रभु । वसो ॥२१२॥

Mantra without Swara
इमे त इन्द्र सोमाः सुतासो ये च सोत्वाः । तेषां मत्स्व प्रभूवसो ॥२१२

इमे । ते । इन्द्र । सोमाः । सुतासः । ये । च । सोत्वाः । तेषाम् । मत्स्व । प्रभूवसो । प्रभु । वसो ॥२१२॥

Samveda - Mantra Number : 212
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (प्रभूवसो इन्द्र) સંસારમાં પ્રભુ-પોતાની સ્વામિની શક્તિઓને વસાવનાર પરમાત્મન્ ! (ते) તારા માટે (इमे सोमाः सुतासः) એ ઉપાસનારસ અમારા દ્વારા પેદા કરેલ છે (च) અને (ये सोत्वाः) જે ઉપાસનારસ આગળ ઉત્પન્ન કરવામાં આવનાર છે (तेषां मत्स्व) તેના પ્રતિકારમાં-તેનાથી અમારા પર પ્રસન્ન થા. (૯)

 
Essence
ભાવાર્થ : સંસારમાં પોતાની સ્વામિની શક્તિઓને વસાવનાર પરમાત્મન્ ! અમારા દ્વારા જે ઉપાસનારસ ઉત્પન્ન કરેલ છે અથવા આગળ કરવામાં આવનાર છે તેના દ્વારા તું અમારા પર પ્રસન્ન થા, જેથી અમે આગળ-આગળ વધતાં રહીને તારી સાથે સમાગમ લાભ લેતા રહીએ. (૯)