Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 211

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोषूक्त्यश्वसूक्तिनौ काण्वायनौ Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣पां꣡ फेने꣢꣯न꣣ न꣡मु꣢चेः꣣ शि꣡र꣢ इ꣣न्द्रो꣡द꣢वर्तयः । वि꣢श्वा꣣ य꣡दज꣢꣯य꣣ स्पृ꣡धः꣢ ॥२११॥

अ꣣पा꣢म् । फे꣡ने꣢꣯न । न꣡मु꣢꣯चेः । न । मु꣣चेः । शि꣡रः꣢꣯ । इ꣣न्द्र । उ꣢त् । अ꣣वर्तयः । वि꣡श्वाः꣢꣯ । यत् । अ꣡ज꣢꣯यः । स्पृ꣡धः꣢꣯ ॥२११॥

Mantra without Swara
अपां फेनेन नमुचेः शिर इन्द्रोदवर्तयः । विश्वा यदजय स्पृधः ॥

अपाम् । फेनेन । नमुचेः । न । मुचेः । शिरः । इन्द्र । उत् । अवर्तयः । विश्वाः । यत् । अजयः । स्पृधः ॥२११॥

Samveda - Mantra Number : 211
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! તું (अपाम्) મારી અંદર તારી વ્યાપન શક્તિઓને (फेनेन) જે નિરંતર પ્રવૃદ્ધ વર્તનથી (नमुचेः) ન છોડનાર-સંસારમાં બાંધનાર પાપને (शिरः) રાગને, બંધનનુ પ્રધાન કારણ રાગમમતા છે, તેને (उदवर्तयः) ઉદ્વર્તિત કરી નાખે છે-ઉખાડી દે છે-પૃથક કરી નાખે છે તથા (विश्वाः स्पृधः) સંપૂર્ણ બાધક વૃત્તિઓને પણ (यत् अजयः) જેથી જીતી લઈને-વિનિષ્ટ કરી નાખે છે. (૮)

 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું પોતાના ઉપાસકોની અંદર તારી વ્યાપન શક્તિઓનું એવું ચક્ર ચલાવે છે કે, જેનાથી સંસારમાં બંધનનું કારણ રાગને ઉખેડીને ફેંકી દે છે અને અન્ય સમસ્ત બાધક વૃત્તિઓને પણ છિન્ન-ભિન્ન કરી નાખે છે. (૮)