Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 210

1875 Mantra
Devata- इन्द्रः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
धा꣣ना꣡व꣢न्तं कर꣣म्भि꣡ण꣢मपू꣣प꣡व꣢न्तमु꣣क्थि꣡न꣢म् । इ꣡न्द्र꣢ प्रा꣣त꣡र्जु꣢षस्व नः ॥२१०॥

धा꣣ना꣡व꣢न्तम् । क꣣रम्भि꣡ण꣢म् । अ꣣पूप꣡व꣢न्तम् । उ꣣क्थि꣡न꣢म् । इ꣡न्द्र꣢꣯ । प्रा꣣तः꣢ । जु꣣षस्व । नः ॥२१०॥

Mantra without Swara
धानावन्तं करम्भिणमपूपवन्तमुक्थिनम् । इन्द्र प्रातर्जुषस्व नः ॥

धानावन्तम् । करम्भिणम् । अपूपवन्तम् । उक्थिनम् । इन्द्र । प्रातः । जुषस्व । नः ॥२१०॥

Samveda - Mantra Number : 210
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) પરમાત્મન્ ! તું (नः) અમારા મનુષ્યોમાંથી (धानावन्तम्) ધારણાવાળા - એકાગ્ર મનવાળા યોગીને (करम्भिणम्) પ્રાણનો આરંભ નિયંત્રણ કરનારા પ્રાણાભ્યાસને (अपूपवन्तम्) પ્રશસ્ત ઇન્દ્રિયોવાળા સંયમીજનને (उक्थिनम्) સ્તુતિ વચનવાળાને (प्रातः जुषस्व) પ્રાતઃકાળ અથવા સર્વ પ્રથમ સમયમાં પ્રીતિ પાત્ર બનાવ - બનાવે છે. (૯)

 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! જે અમે જાણીએ છીએ કે, જે અમારા મનુષ્યોમાં ધારણાવાળા એકાગ્ર મનવાળા ધ્યાની, પ્રાણાયામના અભ્યાસી, ઇન્દ્રિય-સંયમી, સ્તુતિ કરનારા હોય છે, તેઓને પ્રાતઃકાળ અથવા પ્રથમ અવસર પર તું પ્રીતિપાત્ર બનાવે છે. [સંક્ષેપ્તઃ ધ્યાન, પ્રાાયામ, ઇન્દ્રિય સંયમ અને પ્રભુસ્મરણએ ચાર બદ્રોને અપનાવીને અમે પ્રભુના પ્રિય બનીએ.] (૭)