Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 209

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡रं꣢ त इन्द्र꣣ श्र꣡व꣢से ग꣣मे꣡म꣢ शूर꣣ त्वा꣡व꣢तः । अ꣡र꣢ꣳ शक्र꣣ प꣡रे꣢मणि ॥२०९

अ꣡र꣢꣯म् । ते꣣ । इन्द्र । श्र꣡व꣢꣯से । ग꣣मे꣡म꣢ । शू꣣र । त्वा꣡व꣢꣯तः । अ꣡र꣢꣯म् । श꣣क्र । प꣡रे꣢꣯मणि ॥२०९॥

Mantra without Swara
अरं त इन्द्र श्रवसे गमेम शूर त्वावतः । अरꣳ शक्र परेमणि ॥२०९

अरम् । ते । इन्द्र । श्रवसे । गमेम । शूर । त्वावतः । अरम् । शक्र । परेमणि ॥२०९॥

Samveda - Mantra Number : 209
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शूर इन्द्र) હે વિક્રમશીલ વા વિવિધ પ્રગતિશીલ પરમાત્મન્ ! (ते) તારા (श्रवसे) શ્રવણીય યશને માટે (त्वावतः) અમે તારાવાળા-તારા આશ્રયવાળા તને પોતાનો બનાવીને (अरं गमेम्) સમર્થ બની જાય; તથા (शक्र परेमणि अरम्) હે પરમાત્મન્ ! તારા પરત્વ-પર-અભીષ્ટ મોક્ષસ્વરૂપનાં કારણે પૂર્ણ સમર્થ બની શકીએ. (૬)

 
Essence
ભાવાર્થ : હે વિક્રમશીલ પરમાત્મન્ ! સંસારમાં પ્રસરેલ તારા સાંભળવા યોગ્ય વિક્રમ યશને અમારા જીવનમાં ધારણ કરવા માટે તેને અપનાવીને અમે સમર્થ બનીએ તથા તારા પર-અભીષ્ટ મોક્ષ સ્વરૂપને કારણે પણ અમે તારા બનીને પૂર્ણ સમર્થ બનીએ એ અમારી આકાંક્ષા છે. (૯)