Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 205

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡सृ꣢ग्रमिन्द्र ते꣣ गि꣢रः꣣ प्र꣢ति꣣ त्वा꣡मुद꣢꣯हासत । स꣣जो꣡षा꣢ वृष꣣भं꣡ पति꣢꣯म् ॥२०५॥

अ꣡सृ꣢꣯ग्रम् । इ꣣न्द्र । ते । गि꣡रः꣢꣯ । प्र꣡ति꣢꣯ । त्वाम् । उत् । अ꣣हासत । सजो꣡षाः꣢ । स꣣ । जो꣡षाः꣢꣯ । वृ꣣षभ꣢म् । प꣡ति꣢꣯म् ॥२०५॥

Mantra without Swara
असृग्रमिन्द्र ते गिरः प्रति त्वामुदहासत । सजोषा वृषभं पतिम् ॥

असृग्रम् । इन्द्र । ते । गिरः । प्रति । त्वाम् । उत् । अहासत । सजोषाः । स । जोषाः । वृषभम् । पतिम् ॥२०५॥

Samveda - Mantra Number : 205
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (ते) તારા માટે (सजोषाः गिरः) જેના સમાન સેવનીય ઇષ્ટદેવ છે તને એકજ દેવને લક્ષિત કરીને સ્તુતિઓ (असृग्रम्) હું સર્જિત કરું છું. - સર્જન કરી રહ્યો છું, જે (त्वां वृषभं पतिं प्रति) તારા સુખપૂર્વક પાલક પ્રત્યે (उदहासत) ઉછળી ઉછળીને કરવામાં આવી રહી છે. (૨)
 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તારા માટે સ્તુતિઓ છે, તને જ લક્ષ્ય બનાવીને નિરંતર હું કરી રહ્યો છું, ? જે તું સુખવર્ષક પાલકની તરફ ઉછળી-ઉછળીને કરવામાં આવી રહી છે, તેથી મારી અનન્ય સ્તુતિકર્તાની સ્તુતિઓનો સ્વીકાર કર, મને પોતાનો બનાવ, તારું શરણ પ્રદાન કર. (૨)