Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 203

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
न꣡ कि꣢ इन्द्र꣣ त्व꣡दुत्त꣢꣯रं꣣ न꣡ ज्यायो꣢꣯ अस्ति वृत्रहन् । न꣢ क्ये꣣वं꣢꣫ यथा꣣ त्व꣢म् ॥२०३॥

न꣢ । कि꣣ । इन्द्र । त्व꣢त् । उ꣡त्त꣢꣯रम् । न । ज्या꣡यः꣢꣯ । अ꣣स्ति । वृत्रहन् । वृत्र । हन् । न꣢ । कि꣣ । एव꣢म् । य꣡था꣢꣯ । त्वम् ॥२०३॥

Mantra without Swara
न कि इन्द्र त्वदुत्तरं न ज्यायो अस्ति वृत्रहन् । न क्येवं यथा त्वम् ॥

न । कि । इन्द्र । त्वत् । उत्तरम् । न । ज्यायः । अस्ति । वृत्रहन् । वृत्र । हन् । न । कि । एवम् । यथा । त्वम् ॥२०३॥

Samveda - Mantra Number : 203
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वृत्रहन् इन्द्र) હે પાપનાશક અને અંધકારના આવરકના નાશક પરમાત્મન્ ! (त्वत्) તારાથી (उत्तरं न किः) તું સૂક્ષ્મ જ નહિ પરન્તુ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ છે, (न्यायः न अस्ति) મહાન જ નહિ પરન્તુ મહાનથી મહાનતમ્ છે, (यथा त्वं न किः एवम्) જેટલો તું છે એટલો જ નહિ પરન્તુ તારા સમાન બીજો કોઈ નથી. અર્થાત્ સર્વોત્કૃષ્ટ છે. (૧૦)

 
Essence
ભાવાર્થ : પરમાત્મા તું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, માટે તો આત્મામાં રહીને ત્યાનાં પાપનો નાશ કરે છે, તું આકાશથી પાર મહાન છો તેથી અંધકારનો નાશક છો, તો પછી તારા સમાન કોણ હોઈ શકે છે. (૧૦)